Gujarat/ BJPસાંસદોને આજ સાંજ સુધી દિલ્હી પહોંચવા આદેશ, સાંજે દિલ્હીમાં સાંસદોની મળશે બેઠક, Pm બેઠક માં કરશે સંબોધન, 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે, આવતી કાલે NDA સમર્થક દળના સાંસદો માટે યોજાશે મોકપોલ, ગુજરાતમાં પણ આજે ભાજપ વિધાનસભા દળની બેઠક, બપોરે 2 વાગે સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાશે બેઠક, તમામ MLA, પૂર્વ મંત્રીઓને હાજર રહેવા સૂચના,

Breaking News