Gujarat/સુરેન્દ્રનગરઃ સાયલામાં બે કલાક માં બે ઇંચ વરસાદ, સુરેન્દ્રનગરના થાનગઢમાં અઢી ઈંચ વરસાદ, લીંબડી સહિતના ગામડામાં ઝરમર વરસાદ, વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી
Gujarat/અમદાવાદઃ CM ભૂપેન્દ્ર પટેલ પાલડી સ્થિત AMC કંટ્રોલરૂમની લેશે મુલાકાત, ચોમાસાની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે CM કરશે બેઠક, મનપા કમિશનર લોચન સહેરા પણ પહોંચ્યા કંટ્રોલ રૂમ
Gujarat/રાજ્યમાં પાંચ નવી મેડિકલ કોલેજને મંજૂરી મળી, આગામી ઓગસ્ટ મહિનામાં પાંચેય કોલેજ કાર્યરત થશે, રાજ્યમા નવી 500 બેઠકનો થયો ઉમેરો, ગોધરા, દ્વારકા બોટાદમાં શરૂ થશે નવી મેડિકલ કોલેજ, મોરબી, રાજપીપળામાં મેડિકલ કોલેજ શરૂ થશે
Gujarat/વલસાડના દરિયામાં તોફાન, દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછેર્યા, દરિયાના પાણી મોટી દાતી ગામમાં ઘૂસ્યા, પ્રોટેકશન વોલ વટાવી પાણી ગામમાં ઘૂસ્યા
Gujarat/સાંજે 4 વાગ્યા સુધીમાં 141 તાલુકામાં વરસાદ, કચ્છમાં સીઝનનો 96.29% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં 69% વરસાદ નોંધાયો, સુરત અને નવસારીમાં વરસાદની આગાહી
Gujarat/આજે રાજ્યના 87 તાલુકામાં વરસાદ, વલસાડના ધરમપુરમાં 5 ઈંચ વરસાદ, વલસાડના કપરાડામાં 4 ઈંચ વરસાદ, તાલાલામાં પોણા ત્રણ,વાપીમાં બે ઈંચ, ઉમરગામ,ખેરગામ,વઘઈમાં બે ઈંચ
Gujarat/શ્રવણ તીર્થ યાત્રા ફરી શરૂ, યોજનામાં બસ ભાડું 50 ટકાથી વધારીને 75 ટકા કરાયું, કોરોનાને લઇને બંધ કરાઈ હતી યોજના
Gujarat/વરસાદને લઇને રોડ રસ્તા મામલે મંત્રી પૂર્ણેશ મોદીનું નિવેદન , 560 જેટલા રોડ બંધ કરાયા, ગઈ કાલે 650 રોડ બંધ હતા, આજે 182 રોડ ચાલુ કર્યા, 482 જેટલા રોડ હાલ બંધ
Gujarat/રાજ્યના દરિયા કિનારાઓ પર એલર્ટ, તમામ બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ, દરિયામાં ઉછળી રહ્યા છે ઊંચા મોજા, અરબી સમુદ્રમાં ભારે કરંટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના