Gujarat/કૃષિ વિભાગે આપ્યો આદેશ, ખેતીમાં નુકસાનીનો કરાશે સર્વે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થશે નુકસાનીનો સર્વે, દ.ગુજરાતમાં બાગાયતી પાકનો પણ થશે સર્વે
Gujarat/રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાકમાં અત્યંત ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદ, વલસાડ, ડાંગ નવસારીમાં ભારે વરસાદ
Gujarat/અમદાવાદઃBRTS બસમાં ચોરીની ઘટના, મહિલાને BRTSમાં મુસાફરી કરવી પડી ભારે, મહિલાના પર્સમાંથી 50 હજારની ચોરી, શિવરંજનીથી BRTSમાં જતા હતા માણેકબાગ
Gujarat/અમદાવાદઃ મહિલાને BRTSમાં મુસાફરી કરવી પડી ભારે, મહિલાના પર્સમાંથી 50 હજારની ચોરી, શિવરંજનીથી BRTSમાં જતા હતા માણેકબાગ, અજાણ્યા ઇસમે ચોરીને આપ્યો અંજામ, એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Gujarat/વેરાવળની સ્થિતિ બદથી બત્તર બનવાના એંધાણ, વેરાવળ બંદર પર 3 નં.નું ભયસૂચક સિગ્નલ લગાવાયું, એક તરફ સમગ્ર જિલ્લામાં મેઘ મહેર વર્તાવી રહી છે કહેર, બીજી તરફ અરબી સમુદ્ધ પણ બન્યો તોફાની, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
Gujarat/નવસારી:ગણદેવીના ઊંડાચ ગામે નદીનો બ્રીજ બેસી ગયો, કાવેરી નદી ઉપર આવેલ બ્રિજ બેસી જતા બંધ કરાયો, પોલીસ દ્વારા વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરાયો, પાંચેક વર્ષ અગાઉ બન્યો હતો બ્રિજ
Gujarat/વડોદરા: દક્ષિણ ઝોનમાં બુસ્ટર ડોઝ, 18થી 49 વર્ષની વયના લોકોને ફ્રી બુસ્ટર ડોઝ, પશ્ચિમમાં 17 સ્થળે અપાય છે બુસ્ટર ડોઝ, કુલ 78 સ્થળે બુસ્ટર ડોઝ અપાય છે
Gujarat/રાજ્યના 52 તાલુકામાં વરસાદ, તાલાળા તાલુકામાં સૌથી વધુ વરસાદ, તાલાળા તાલુકામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, કપરાડા તાલુકામાં 2 ઇંચ વરસાદ, વેરાવળ તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ, ગણદેવી ખેરગામ અને ચીખલીમાં 1,5-1.5 ઇંચ વરસાદ, અન્ય 46 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6 થી 10 સુધી 4 કલાકનો વરસાદ,
Gujarat/જૂનાગઢ: કેશોદના પાડોદર ધેડ પંથકના આકાશી દ્રશ્યો, જીવના જોખમે લોકો કરી રહ્યા છે રસ્તો પસાર, ધેડ પંથકમાં ચારેતરફ પાણી જ પાણી, મોટી ઓઝત,સાબળી નદીના પાણી ફરી વળ્યા ઘેડમાં,
Gujarat/ગીર સોમનાથમાં સાર્વત્રિક શ્રીકાર મેઘવર્ષા, ગતરાત્રીના 2 થી સવારે 10 વાગ્યા સુધીમાં, વેરાવળમાં (5 ઈંચ), તાલાલામાં (3 ઈંચ), સુત્રાપાડામાં (4 ઈંચ), કોડીનારમાં (2 ઈંચ), ઉનામાં (2 ઈંચ), ગીરગઢડામાં (2 ઈંચ), જિલ્લામાં સતત વરસાદના પગલે સર્વત્ર પાણી જ પાણી,