Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/દક્ષિણ ગુજરાતના અનેક ગામો બેટમાં ફેરવાયા… પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે લેવાશે એરફોર્સની મદદ… તો વલસાડમાં આજે પણ સ્કૂલો બંધ

Gujarat/ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આજે ૬૧ મો જન્મદિવસ, પી.એમ મોદીએ ભુપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી,

Gujarat/અમદાવાદ:આગામી બે દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે, માછીમારો માટે અને પોર્ટ ઉપર ચેતવણી મુકાશે, ગુજરાતના દરિયાકાંઠે લો પ્રેસર સર્જાશે, દરિયાકાંઠે લો પ્રેશરના કારણે વરસાદ પડશે,

Gujarat/ભારતમાં મંકીપોક્સનો નોંધાયો પહેલો કેસ નોંધાયો….UAEથી કેરળ પરત આવેલી વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ… કેન્દ્રએ રાજ્યોને આપ્યા નિર્દેશ

Gujarat/રાજકોટમાં વહેલી સવારથી વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં સવારથી કાળા ડિબાંગ વાદળો, પ્રથમ બેટીંગ બાદ ફરી રાજકોટમાં વરસાદી માહોલ, આજે પણ શહેરમાં વરસાદી માહોલ,

Gujarat/નવસારી:પુર્ણા,અંબિકા નદીની જળસપાટી સ્થિર, ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે વહી રહી છે, હજી પણ કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ, ભારે વરસાદને પગલે લોકોને ભારે નુકશાન, અનેક વૃક્ષો અને મકાનો પણ ધરાશાયી, તંત્રએ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી,

Gujarat/નવસારી:પુર્ણા,અંબિકા, કાવેરી નદીમાં જળસપાટી સ્થિર, ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે વહી રહી છે, હજી પણ કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ, ભારે વરસાદને પગલે લોકોને ભારે નુકશાન, અનેક વૃક્ષો અને મકાનો પણ ધરાશાયી, તંત્રએ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી,

Gujarat/પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદથી ફોદળા અને ખંભાળા ડેમ ઓવરફ્લો…પોરબંદરને પીવાના પાણીની તકલીફ દૂર

Gujarat/નવસારી જિલ્લામાં આભ ફાટ્યું….ચીખલી અને ગણદેવીમાં સાડા આઠ ઈંચ..તો નવસારીમાં પોણા આઠ,વાંસદા અને જલાલપોરમાં છ ઈંચ

Gujarat/મોરબી જિલ્લાના મચ્છુ-3 ડેમના બે દરવાજા ખોલાયા…ડેમ 90 ટકા ભરાયો..હજુ પાણીની આવક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy