Gujarat/ઢાઢર નદીમાં પાણી આવતા કરજણના સંભોઈ ગામમાં 100 જેટલા લોકો ફસાયા…નદીમાં મગર વચ્ચે NDRFની ટીમે હાથ ધરી બચાવ કામગીરી..
Gujarat/જૂનાગઢઃ માણાવદરમાં ધોધમાર વરસાદ, બે કલાકમાં અઢી ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, માણાવદર પંથકનો રસાલા ડેમ ઓવરફલો, લોકોના જનજીવન પર અસર, માણાવદર પંથકનો રસાલા ડેમ ઓવરફલો, મગફળી સોયાબીન કપાસના પાકને નુકસાની,
Gujarat/અંકલેશ્વરના પીલુદ્રામાં પાણીના પ્રવાહમાં તણાયું ટ્રેક્ટર, ટ્રેક્ટર પર સવાર 4 પૈકી એક પુરુષનું મોત, ત્રણને બચાવાયા
Gujarat/પાટણમાં થોડા દિવસો પહેલાં બનાવવામાં આવેલી કેનાલની દીવાલ સામાન્ય વરસાદમાં ધરાશાયી, દીવાલના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરાયાનો કોર્પોરેટરનો આક્ષેપ
Gujarat/છોટાઉદેપુરઃ સંખેડા ઉચ્ચ નદીનો બ્રિજ ખુલ્યો, ઉચ્ચ નદીનો વર્ષો જૂનો રેલવે બ્રિજ તૂટ્યો, છુછાપુરાથી તણખલા તરફ જતી રેલ્વે લાઇન, નાગરવાડા પાસે અંગ્રેજો વખતે બનાવેલો રેલ્વે બ્રિજ, જીલ્લામા ભારે મેઘ તાંડવને લઇ ઠેર ઠેર તારાજી,
Gujarat/નવસારી:કાવેરી નદીના પટમાં સ્થિતિ વણસી, સાદકપોર નજીકના વિસ્તારના વધુ 45 લોકો ફસાયા, ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા NDRFની ટિમ પોહચી, ચીખલીના નદી મહોલ્લા વિસ્તારમાં ફસાયા છે લોકો, ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા લેવાશે કોસ્ટ ગાર્ડની મદદ, કોસ્ટ ગાર્ડની ટીમ ફસાયેલા લોકોને એર લિફ્ટ કરશે, કેબિનેટ મંત્રી નરેશ પટેલ ચીખલી પહોંચ્યા,
Gujarat/અમદાવાદઃ ઓગણજમાં દીવાલ ધરસાઇ, દશેષવર ફાર્મની દીવાલ ધરસાઈ, દીવાલ ધરાસાઇ 5 શ્રમિક દટાયા, ફાયર વિભાગની 2 ગાડી ઘટના સ્થળે, બે શ્રમિકોને ગંભીર ઇજાઓ, સારવાર અર્થે સોલા સિવિલ ખસેડ્યા,
Gujarat/ગીર સોમનાથઃ હિરણ-1 કમલેશ્વર ડેમ 70% ભરાયો, ડેમના કાંઠા વિસ્તારના 13 ગામોને એલર્ટ કરાયા, નદીના પટમાં અવરજવર ના કરવા તાકીદ, ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદ, 1672.65 ક્યુસેક પાણીની સતત આવક,
Gujarat/વડોદરા: નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં, મુંબઈ નેશનલ હાઇવે પર રોડનું થયું ધોવાણ, પોર ગામ નજીક હાઈવેનો ભાગ તૂટીને પડ્યો, હાઇવે તૂટી જતા લોકોના ઘરને થયું છે નુકસાન,
Gujarat/દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા – નવસારી, વલસાડ, નર્મદા અને તાપીમાં જળબંબાકાર…ચારેય જિલ્લાની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ