Gujarat/વલસાડ જિલ્લામાં ફરી અનરાધાર, અઠવાડિયામાં બીજી વખત ઓરંગા નદીમાં આવ્યું પૂર, બરુડિયા વાડ, કાશ્મીરાનગરમાં ભરાયા પાણી
Gujarat/અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ચાંદખેડામાં થોડીવારમાં જ ખાબક્યો દોઢ ઈંચ, અમદાવાદના તમામ વિસ્તારોમાં 1 ઈંચથી વધુ વરસાદ, મોટી વણજાર અંડરપાસ પાણી ભરાતા બંધ, નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી ભરાયા પાણી, અખબાર નગર અંડરપાસ પાણી ભરાતા બંધ,
Gujarat/અમદાવાદ: રેડિયો જોકી કૃણાલના પિતાનો આપઘાત, જનતાનગર રેલ્વે ક્રોસિંગ પાસેથી મળ્યો મૃતદેહ, સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો, પોલીસે સ્યુસાઈડ નોટ કરી કબ્જે, કૃણાલની પહેલી પત્ની અને પરિવારજનો જવાબદાર, પોલીસ તપાસમાં આવ્યું સામે,
Gujarat/જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીને લઈને આજે અને આવતીકાલે તમામ શાળા બંધ રાખવાનો નિર્ણય, શાળામાં આશ્રય સ્થાન ઊભા કરવા માટે સૂચના
Gujarat/અમદાવાદ:શહેરમાં ફરી મેઘરાજાનું આગમન, પૂર્વના અનેક વિસ્તારમાં વરસાદ, પશ્ચિમ વિસ્તારમાં પણ ભારે વરસાદ, રાણીપ,એસજી હાઇવે,નારણપુરામાં વરસાદ, પુર્વના નરોડા,બાપુનગરમાં પણ વરસાદ, સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ,
Gujarat/સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને આઈએએસ અધિકારી કે.રાજેશની ધરપકડ, લાંબી તપાસના અંતે સીબીઆઈની ટીમે કરી ધરપકડ
gujarar/રાજ્યના 164 તાલુકામાં વરસાદ, કપરાડા તાલુકામાં સૌથી વધુ 10.5 ઇંચ વરસાદ, 18 તાલુકામાં 4 થી 9.5 ઇંચ સુધીનો વરસાદ, 6 તાલુકામાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ, 12 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ, 35 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, 93 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, ગઈકાલે સવારે 6 થી રાત્રે 12 સુધી 18 કલાકનો વરસાદ,
Gujarat/નવસારીઃ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ, ભારે વરસાદને પગલે પૂર્ણા નદી હાઈ લેવલ ઉપર વહી, શહેરના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા, વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસવાની સુચના, જિલ્લામાં 2 NDRFની ટીમો પણ તૈનાત કરી દેવાઇ,
Gujarat/અમદાવાદઃ RJ કૃણાલના પિતાનો મળ્યો મૃતદેહ, ઈશ્વર દેસાઈએ કર્યો આપઘાત, જનતાનગર રેલવે ક્રોસિંગ પાસેથી મળ્યો મૃતદેહ, સોલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો, પોલીસને સ્યુસાઇડ નોટ પણ મળી આવી,
Gujarat/જુનાગઢઃ આજે અને આવતીકાલે શાળાઓ બંધ, 14- 15 ના બે દિવસ સ્કૂલ રહેશે બંધ, જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા નિર્ણય, ભારે વરસાદની આગાહીના પગલે લેવાયો નિર્ણય, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવાયો નિર્ણય, શિક્ષક અને સ્ટાફે શાળાએ રહેવું પડશે હાજર, શાળામાં આશ્રસ્થાન માટેની વ્યવસ્થા કરવા સુચના, આચાર્યઓએ હેડ ક્વાર્ટર છોડવાની મનાઈ,