Gujarat/ જુનાગઢઃ આજે અને આવતીકાલે શાળાઓ બંધ, 14- 15 ના બે દિવસ સ્કૂલ રહેશે બંધ, જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા નિર્ણય, ભારે વરસાદની આગાહીના પગલે લેવાયો નિર્ણય, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવાયો નિર્ણય, શિક્ષક અને સ્ટાફે શાળાએ રહેવું પડશે હાજર, શાળામાં આશ્રસ્થાન માટેની વ્યવસ્થા કરવા સુચના, આચાર્યઓએ હેડ ક્વાર્ટર છોડવાની મનાઈ,

જુનાગઢઃ આજે અને આવતીકાલે શાળાઓ બંધ, 14- 15 ના બે દિવસ સ્કૂલ રહેશે બંધ, જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા નિર્ણય, ભારે વરસાદની આગાહીના પગલે લેવાયો નિર્ણય, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવાયો નિર્ણય, શિક્ષક અને સ્ટાફે શાળાએ રહેવું પડશે હાજર, શાળામાં આશ્રસ્થાન માટેની વ્યવસ્થા કરવા સુચના, આચાર્યઓએ હેડ ક્વાર્ટર છોડવાની મનાઈ,

Breaking News

જુનાગઢઃ આજે અને આવતીકાલે શાળાઓ બંધ,
14- 15 ના બે દિવસ સ્કૂલ રહેશે બંધ,
જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા નિર્ણય,
ભારે વરસાદની આગાહીના પગલે લેવાયો નિર્ણય,
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવાયો નિર્ણય,
શિક્ષક અને સ્ટાફે શાળાએ રહેવું પડશે હાજર,
શાળામાં આશ્રસ્થાન માટેની વ્યવસ્થા કરવા સુચના,
આચાર્યઓએ હેડ ક્વાર્ટર છોડવાની મનાઈ,