Gujarat/રાજ્યમાં કોરોનાના કેસ 700ને પાર, 24 કલાકમાં કોરોનાના 742 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 106 કેસ વધ્યા, 24 કલાકમાં 673 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, રાજ્યમાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 4225
Gujarat/મહેસાણાઃ ઊંઝા માંથી MD ડ્રગ્સ ઝડપાયું, ઊંઝા શહેરના વિસનગર રોડ પરથી ઝડપાયું, 22 ગ્રામ MD ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો, જેની અંદાજીત કિંમત 2 લાખ 20 હજાર
Gujarat/વલસાડઃ પીચિંગ વિસ્તારમાં ભરાયા પાણી, ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણી આવક, ઔરંગા નદીના પાણી પીચિંગ વિસ્તારમાં ઘુસ્યા, પીંચિંગ વિસ્તાર વલસાડના બે ગામને જોડતો બ્રિજ
Gujarat/ગીર સોમનાથ જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ, તા.14-15 ભારેથી અતિભારે વરસાદની આગાહી, નદી-નાળા, તળાવો પણ ઓવરફ્લો થવાની શક્યતા, લોકોને જોખમી જગ્યાઓથી દૂર રહેવા અપીલ
Gujarat/નવસારીઃ ચીખલીની કાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પાણીની આવક વધી, જૂજડેમ અને કેલીયાડેમ આજે રાત સુધીમાં થઇ શકે ઓવરફ્લો
Gujarat/રાજકોટમાં યુવાનોનો સ્ટંટ કરતો વધુ એક વિડીયો, યુવાનોએ નદી વચ્ચે જીપ લઇને કર્યા સ્ટંટ, જોખમી વિડીયો ન્યારી ડેમનો હોવાની આશંકા, જીવનની પરવા ન હોય તેમ બનાવ્યો જોખમી વિડીયો
Gujarat/અમરેલીઃ વડિયામાં વરસાદને કારણે ચેકડેમ ઓવરફ્લો, આંબેડકર નગર વિસ્તારમાં આવેલ ચેકડેમ ઓવરફ્લો, ખાલીખમ ડેમ બે દિવસમાં ભરાઈને થયો ઓવરફ્લો
Gujarat/સવારે 6 થી સાંજે 7 સુધી રાજ્યના 115 કરતા વધુ તાલુકામાં વરસાદ, સુબિરમાં 7.5, કપરાડામાં 5.5 ઈંચ વરસાદ
Gujarat/રાજકોટઃ ગોંડલના દેરડી કુંભાજીમાં ધોધમાર વરસાદ, આસપાસના અનેક ગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 4 થી 5 ઇંચ વરસાદ પડતા કોલપરી નદીમાં ઘોડાપૂર, દેરડી કુંભાજી અને કુકાવાવ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો
Gujarat/અમરેલીઃ લીલીયા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, લીલીયા પંથકમાં અંધરાધાર વરસાદથી આવ્યું પુર, લીલીયા ગામની નાવલી નદીમાં આવ્યું ઘોડાપુર