Gujarat/ગાંધીનગર મનપા મેયર કોરોનામાં સપડાયા, મેયર હિતેશ મકવાણા થયા હોમ આઇસોલેશન, હળવા લક્ષણ જણાતા કરાવ્યો હતો ટેસ્ટ, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી
Gujarat/અમરેલીના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ, વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર,પોલીસ એલર્ટ, કલેક્ટર,DDO,SP ફ્લડ સેન્ટર પહોંચ્યા
Gujarat/રાજકોટના ગોંડલ તાલુકામાં મેઘમહેર, દેરડીકુંભાજી ગામે એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ, નીચાવાણા વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat/વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ, વલસાડના 70 કિલોમીટરના દરિયામાં ભારે કરંટ, આવતા પાંચ દિવસ સુધી દરિયામાં રહેશે ભારે કરંટ, માછીમારોને દરિયો ન ખેડવા તંત્રનો આદેશ
Gujarat/સાબરકાંઠાઃ મેશ્વો નદી પરના બેરેજમાંથી છોડાયું પાણી, ગોરઠીયા બેરેજમાંથી છોડાયું 300 ક્યુસેક પાણી, નદીના ઉપરવાસમાંથી પાણીની આવક 300 ક્યુસેક, તલોદના 10 થી વધુ ગામોને સતર્ક કરાયા
Gujarat/જૂનાગઢઃ ગાંઠીલા ઓઝત નદીનો પુલ ધોવાયો, છેલ્લા બે ચોમાસાથી ધોવાઈ રહ્યો છે આ પુલ, ભારે વરસાદને કારણે પુલ તૂટીને ધોવાયો, ધણફુલીયા અને ગાઠીલા વચ્ચેનો સંપર્ક તૂટ્યો
Gujarat/અમરેલીમાં બે દિવસ શાળા કોલેજો રહેશે બંધ, અમરેલીમાં ભારે વરસાદની આગાહીને લઈ નિર્ણય, 14 અને 15 જુલાઈ બે દિવસ શાળા કોલેજો બંધ, અમરેલી કલેક્ટરે ટવીટ કરીને આપી માહિતી
Gujarat/જેતપુરઃ છાપરવાડી- 2 ડેમ ઓવરફલો, છાપરવાડીના વાળા ડુંગરા ગામ પાસે આવ્યો છે, ઉપરવાસમાં વરસાદને કારણે પાણી આવક, ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા
Gujarat/અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદ, સાંજ પડતાની સાથે જ વરસાદ શરૂ, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડીમાં વરસાદ, જશોદાનગર, રામોલ, ઘોડાસર, વટવામાં વરસાદ