Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મહેસાણાઃ 100 વર્ષ જૂની રેલવે લાઈન મંજૂર, તારંગા, અંબાજી, આબુ રોડ રેલવે લાઈન મંજૂર, મહેસાણાના સાંસદ સભ્ય દ્વારા કરાઇ હતી માંગ, મહેસાણાથી વાયા અંબાજી આબુ રોડ લાઈન મંજૂર

Gujarat/મહેસાણાઃ જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 63 કોરોના કેસ, 6 માસ બાદ 50 થી વધુ કેસ નોંધાયા, કુલ 155 કોરોના કેસ એક્ટિવ કેસ

Gujarat/વડાપ્રધાનની ગુજરાતને ભેટ, તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલવે લાઈનને મંજૂરી, 2798 કરોડનો થશે ખર્ચ

Gujarat/વરસાદી નુકસાનથી સહાયની જાહેરાત, માનવ મૃત્યુના કિસ્સામાં 4 લાખ અને દુધાળા પશુના મોતના કિસ્સામાં 30 હજાર સહાય

Gujarat/ગીર સોમનાથ જિલ્લામાં 2 દિવસ તા.14 અને 15 જુલાઈ શિક્ષણ કાર્ય બંધ રાખવા નિર્ણય, જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો આદેશ

Gujarat/અમરેલીમાં ભારે વરસાદની આગાહીને લઈને બે દિવસ 14 અને 15 જુલાઈ શાળા-કોલેજો રહેશે બંધ, અમરેલી કલેક્ટરે ટવીટ કરીને આપી માહિતી

Not Set/15 જુલાઈથી 18+ ઉમરના વ્યક્તિને મફતમાં લગાવાશે બુસ્ટર ડોઝ, મોદી સરકારની જાહેરાત

અમદાવાદ/ગુજરાતના IAS અધિકારી કે.રાજેશની ધરપકડ, કે.રાજેશને ધરપકડ કરી લઇ જવાયા ગાંધીનગર, લાંબી તપાસ બાદ અંતે કે.રાજેશની ધરપકડ, CBIની ટીમે ત્રાટકીને કરી કે.રાજેશની ધરપકડ, કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો છે આરોપ, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે કે.રાજેશ,

Gujarat/સંજીવભટ્ટને ક્રાઇમબ્રાંચ દ્વારા કોર્ટમાં કરવામાં આવ્યો રજૂ, ક્રાઇમબ્રાંચ 14 દિવસના રિમાન્ડની કરશે માંગણી, બનાસકાંઠા જેલમાંથી કરવામાં આવી હતી ધરપકડ, ક્રાઇમબ્રાંચના એક ગુનામાં થઈ ધરપકડ, ફંડની હેરાફેરી અને ખોટા દસ્તાવેજ ને લઈ ધરપકડ, આરબી શ્રીકુમાર,તિસ્તા સેતલવાડની થઈ ચૂકી છે ધરપકડ

Gujarat/અમદાવાદ:AMCની હાઇકોર્ટમાં ખુલી પોલ, શહેરમાં હજી પણ બિસ્માર રોડ હોવાનો કોર્ટમાં રિપોર્ટ, 50 થી 80 ટકા રોડ ખરાબ હોવાનો કોર્ટમાં રિપોર્ટ, AMCના દાવાની ખુલ્લી પડી પોલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy