અમદાવાદ/
ગુજરાતના IAS અધિકારી કે.રાજેશની ધરપકડ, કે.રાજેશને ધરપકડ કરી લઇ જવાયા ગાંધીનગર, લાંબી તપાસ બાદ અંતે કે.રાજેશની ધરપકડ, CBIની ટીમે ત્રાટકીને કરી કે.રાજેશની ધરપકડ, કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો છે આરોપ, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે કે.રાજેશ,
