સ્પા સંચાલકો પર તવાઈ/
સુરત: સ્પાની આડમાં દેહ વ્યાપાર ઝડપાયો કુટણખાના પર પોલીસની લાલ આંખ દોઢ મહિનામાં 21 સ્પા પર પોલીસનાં દરોડા 21 સ્પામાંથી 55 આરોપીની ધરપકડ 25 વિદેશી-51 ભારતીય મહિલાઓને મુક્ત કરાવાઈ
