સિટની રચના/
સરકારી અનાજની ગેરરીતિ માટે એકશન પ્લાન રાજય સરકારે SIT ટીમની રચના કરી CIDના DGની અધ્યક્ષતમાં ટીમની રચના SITની ટીમ બેઠક કરીને સ્થિતિની કરશે સમીક્ષા આરોપીઓ સામે લેવાશે કડક પગલાં
