Breaking News/
સંભવિત વાવાઝોડા પૂર્વે નુકશાનીના દ્રશ્યો, દ્વારકાના રૂપેણ બંદરના દરિયા નજીક નુકશાની, ફિશિરિસ વિભાગનો નાનો બંધ ટાવર ધરાશાયી, દરિયા નજીકના કાચા મકાનોની દીવાલો પણ તૂટી, ભારે પવન અને વરસાદને લીધે નુકશાન
