Gujarat/
નવસારી:કાવેરી નદીના પટમાં સ્થિતિ વણસી, સાદકપોર નજીકના વિસ્તારના વધુ 45 લોકો ફસાયા, ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા NDRFની ટિમ પોહચી, ચીખલીના નદી મહોલ્લા વિસ્તારમાં ફસાયા છે લોકો, ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા લેવાશે કોસ્ટ ગાર્ડની મદદ, કોસ્ટ ગાર્ડની ટીમ ફસાયેલા લોકોને એર લિફ્ટ કરશે, કેબિનેટ મંત્રી નરેશ પટેલ ચીખલી પહોંચ્યા,
