Gujarat/
અમદાવાદઃ મહિલાને BRTSમાં મુસાફરી કરવી પડી ભારે, મહિલાના પર્સમાંથી 50 હજારની ચોરી, શિવરંજનીથી BRTSમાં જતા હતા માણેકબાગ, અજાણ્યા ઇસમે ચોરીને આપ્યો અંજામ, એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
