આજનું રાશિભવિષ્ય/ આજે વૃષભ રાશિને મળશે સારા સમાચાર, જાણો કઈ રાશિના જાતકોને સ્વર્ગ સમાન સુખ મળશે

આજે સિંહ રાશને જીવનમાં કોઈ બોધપાઠ મળશે. તો કર્ક રાશિના કાર્યમાં આવી શકે છે વિઘ્ન.

Breaking News Rashifal Trending Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૫-૦૮-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ સુદ દશમ
  • રાશી :-    વૃશ્ચિક               (ન,ય)
  • નક્ષત્ર :-   જયેષ્ઠા           (બપોરે ૧૨:૫૩ સુધી.)
  • યોગ :-    વૈધૃતિ           (બપોરે ૦૩:૦૧ સુધી.)
  • કરણ :-    ગર               (સવારે ૧૦:૨૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે બપોરે ૧૨:૫૪ કલાકે ઉતરશે.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                       ü વૃશ્ચિક (બપોરે ૧૨:૫૩ કલાક સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૧૬ કલાકે                            ü સાંજે ૦૭.૧૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૩:૩૬ એપીએમ.                               ü ૦૨:૧૩ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üબપોરે ૧૨:૧૭ થી બપોર ૦૧:૧૦ સુધી.       ü બપોરે ૦૨.૨૦ થી બપોરે ૦૩.૫૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે પતેતી છે.

આજે સ્વાતંત્ર દિવસ છે.

દશમની   સમાપ્તિ   :        સવારે ૧૦:૨૯ સુધી.

 

તારીખ   :-    ૧૫-૦૮-૨૦૨૪, ગુરુવાર /  શ્રાવણ સુદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૧૬ થી ૦૭:૫૨
લાભ ૧૨:૪૩ થી ૦૨:૨૦
અમૃત ૦૨:૨૦ થી ૦૩.૫૭
શુભ ૦૫:૩૪ થી ૦૭:૧૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૧૧ થી ૦૮:૩૪

મેષ (અ, લ , ઈ) :-

  • ઈચ્છા કરીએ તે મળે.
  • સખત મહેનત કરવી પડે.
  • ઊંચાઈવાળી જગ્યા પર જવાય.
  • બોલવાનું ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૩

 વૃષભ (બ, વ, ઉ) :-

  • એકાએક સારા સમાચાર મળે.
  • વાંચવાનું મન થાય.
  • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
  • લાંબુ વિચારવાનું છોડો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૫

  મિથુન (ક, છ, ઘ) :-

  • સપના સાકાર થાય.
  • સૌંદર્યમાં વધારો થાય.
  • લોકોનું સારું સંભળાય.
  • સમયનો બગાડ ન કરવો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર –૭

 કર્ક (ડ , હ) :-

  • ધંધામાં જાગૃતતા આવે.
  • કાર્યમાં મુશ્કેલી જણાય.
  • નાની વાતો મોટી ન કરવી.
  • ધનલાભ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮

 સિંહ (મ , ટ) :-

  • લોકો ઉપર દયા ખાવી નહીં.
  • જીવનમાં હુંફ ઉમેરાય.
  • સમય ઘણું શીખવી જાય.
  • અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૪

 કન્યા (પ , ઠ, ણ) :-

  • ટીવી જોવામાં સમય બગડે.
  • કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
  • ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • અનુભવીએ માણસની સલાહ લેવી.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 તુલા (ર , ત) :-

  • આરામ મહત્વનો રહે.
  • ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • સાચી સલાહ મળે.
  • કોઈ ખાસ આયોજન થાય.
  • શુભ કલર – ભૂરો

 વૃશ્વિક (ન, ય) :-

  • સતત પ્રવાસ કરવાથી સફળ થવાય.
  • સમજદારી પૂર્વક કામ કરવું.
  • ખુશી અનુભવશો
  • સ્વર્ગ જેવું સુખ મળશે
  • ધીરજ રાખવી.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૪

 ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • મંગળકારી દિવસ રહે.
  • પ્રિય પાત્રનો ફોન આવે.
  • કોઈને મળવાનું ગમે નહીં.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૮

 મકર (ખ, જ) :-

  • આવેશ ને કાબુમા રાખો.
  • બાકી રહેલા નાણાં પાછા આવે.
  • નિસ્વાર્થ ભાવે સેવા થાય.
  • જીવનસાથી જોડે સમય વિતાવી શકો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર –૬

 કુંભ (ગ, શ, સ, ષ) :-

  • દેખાવમાં સુધારો થાય.
  • તમારું મૂલ્ય વધે.
  • નવો સ્વાદ માણવા મળે.
  • આંખોની ચમક વધે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર –૧

 મીન (દ, ચ, ઝ, થ) :-

  • વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકવો.
  • કોઈ વાત ગળે ન ઉતરે.
  • સમસ્યા ઉકેલાય.
  • સ્નાયુઓને આરામ આપવો.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર –૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દૈત્યોના ગુરૂ શુક્રનું નક્ષત્ર ભ્રમણ કોને કરાવશે ફાયદો

આ પણ વાંચો:ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો:પુત્રદા એકાદશીએ ખાસ ઉપાયો કરી ભગવાન હરિના આશીર્વાદ મેળવો