Gujarat/
નવસારી:ગણદેવીના ઊંડાચ ગામે નદીનો બ્રીજ બેસી ગયો, કાવેરી નદી ઉપર આવેલ બ્રિજ બેસી જતા બંધ કરાયો, પોલીસ દ્વારા વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરાયો, પાંચેક વર્ષ અગાઉ બન્યો હતો બ્રિજ
