Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અહેમદ પટેલના પુત્ર અમદાવાદમાં, કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચારમાં ઉતર્યા ફેઝલ પટેલ, હાઇકમાન્ડ કહેશે તો ચૂંટણી લડીશ, ભરૂચ અને ગુજરાત સાથે હું બાળપણ થી જોડાયેલો, અત્યાર સુધી ચૂંટણી લડવાની ના પાડતા હતા ફેઝલ

Gujarat/ક્ચ્છ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથનો મામલો, જયવીરસિંહની પોલીસે કરી ધરપકડ, સમાઘોઘાના પૂર્વ સરપંચ છે જયવીરસિંહ જાડેજા, મહારાષ્ટ્રના લોનાવાલાથી કરાઈ ધરપકડ, અમદાવાદ સીટી LCBઅને ભુજ LCBએ ઝડપ્યો, અત્યાર સુધી 4 પોલીસકર્મીઓ સહિત 5ની ધરપકડ, આરોપીને ભુજ લાવવામાં આવ્યો, આરોપીને આવતીકાલે મુન્દ્રા કોર્ટમાં રજૂ કરાશે, ભુજ DYSP જે.એન.પંચાલે આપી માહિતી

International/હવે એમેઝોન પર સપાટો બોલાવશે ED, રોઈટર્સના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, કેટલાંક વેપારીઓને જ પ્રમોટ કર્યાનો આરોપ, અલગોરિધમમાં છેડછાડ કર્યાનો આરોપ, દેશના FDI નિયમોનું કર્યું ઉલ્લંઘન, એમેઝોન વિરુદ્ધ કેઇટે કરી રજૂઆત, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને કરી રજૂઆત, એમેઝોનને ભારતમાં પ્રતિબંધિત કરવા માગ, ઓનલાઈન વેચાણમાં મોટી રમતનો આરોપ, બે તૃતીયાંશ ટકા વેચાણ 35 સેલર્સનું જ થતું

IPL Auction/IPL ની હરાજીમાં ગુજરાતી ક્રિકેટરોની બોલબાલા…ભાવનગરનો ચેતન સાકરીયા 1.2 કરોડમાં વેંચાયો..રીપલ પટેલ, શેલ્ડન જેક્શનને મળ્યા 20 લાખ..IPL ની હરાજીમાં સચિનનો પુત્ર 20 લાખમાં વેંચાયો

Gujarat/ખેડા કલેકટર અને જિ.વિકાસ અધિકારીને કોરોના વેક્સિન લીધાના 15 જ દિવસમાં થયો કોરોના કલેકટર IK પટેલ અને DDO ડી.એસ.ગઢવીને કોરોના રેપિડ/ આર.ટી.પી.એસ બન્ને રિપોર્ટ પોઝિટિવ બંને અધિકારીઓને હોમ આઇસોલેટ કરાયા ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ બન્યું સતર્ક

Gujarat/સુરત રૂ 4.50 લાખની લાંચનો મામલો, કિમ ચાર રસ્તા નજીક લાંચ માંગી હતી, પોલીસે આરોપી દીપેશ મૈસુરિયાની કરી ધરપકડ, સુરત ગ્રા.પોલીસમાં ફરજ બજાવતા આરોપીની ધરપકડ, વધુ એક આરોપીની ACB એ કરી આરોપીની ધરપકડ

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 263 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં, 24 કલાકમાં 270 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1696 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,66,297 પહોંચ્યો

National/મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરીથી લોકડાઉન, કોવિડ-19 કેસ વધતા લેવાયો નિર્ણય, શનિવારે રાત્રે 8 થી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન અમલી, યવતમાલમાં પણ અમુક નિયંત્રણો લગાવાયા, 28 ફેબ્રુઆરી સુધી સુધી સ્કૂલ કોલેજો બંધ રહેશે

National/હવે પુડુચેરીમાં પણ કોંગ્રેસ સરકાર સંકટમાં, નવ નિયુક્ત ઉપરાજ્યપાલે કર્યો આદેશ, 22મી ફેબ્રુઆરીએ બહુમતી સાબિત કરવા કહ્યું, વિધાનસભામાં વિશ્વાસ મત જીતવો પડશે, કોંગ્રેસના ચાર ધારાસભ્યો છોડી ચૂક્યાં છે પક્ષ, કોંગ્રેસ માટે બહુમતી સાબિત કરવી અઘરી

Not Set/હવે વ્હોટ્સઅપનું ‘આત્મનિર્ભર’ વર્ઝન, ‘સંદેસ’ને પ્રાધાન્ય આપશે કેન્દ્ર સરકાર: સૂત્ર, વ્હોટ્સઅપનું દેશી સ્વરૂપ છે ‘સંદેસ’, ‘સંદેસ’ના બીટા વર્ઝનનું ટેસ્ટિંગ ચાલુ, ટ્વીટર સામે કૂ બાદ હવે વ્હોટ્સઅપ સામે ‘સંદેસ’!, મેપમાય ઈન્ડિયા-ઈસરો મિલાવી ચૂક્યાં છે હાથ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy