Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીનો મામલો, ભાજપ પ્રદેશ પ્રમુખની આજે મહારેલી, સીઆર પાટીલની શહેરમાં બાઈક રેલી, નરોડાથી રાયપુર સુધી યોજાશે મહારેલી, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે રેલીમાં
Gujarat/ચૂંટણી પહેલાં સનસનીખેજ સમાચાર, ફૈઝલ પટેલ ઉતર્યા કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં, કોંગ્રેસ દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં પુત્ર, કોંગી ઉમેદવાર માટે કર્યો પ્રચાર, મંતવ્ય ન્યૂઝ પર ફૈઝલ પટેલે આપી પ્રતિક્રિયા, 2022ની ચૂંટણી માટે આપ્યું મોટું નિવેદન, હાઇકમાન્ડ કહેશે તો ચૂંટણી લડીશ, ભરૂચ-ગુજરાત સાથે હું બાળપણીથી જોડાયેલો, અત્યાર સુધી ચૂંટણી લડવાની ના પાડતા હતા ફૈઝલ
India/હવે એમેઝોન પર સપાટો બોલાવશે ED, રોઈટર્સના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, કેટલાંક વેપારીઓને જ પ્રમોટ કર્યાનો આરોપ, અલગોરિધમમાં છેડછાડ કર્યાનો આરોપ, દેશના FDI નિયમોનું કર્યું ઉલ્લંઘન, એમેઝોન વિરુદ્ધ કેઇટે કરી રજૂઆત, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને કરી રજૂઆત, એમેઝોનને ભારતમાં પ્રતિબંધિત કરવા માગ, ઓનલાઈન વેચાણમાં મોટી રમતનો આરોપ, બે તૃતીયાંશ ટકા વેચાણ 35 સેલર્સનું જ થતું
Gujarat/રાજકોટમાં ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં , શહેરના 18 વોર્ડમાં આજે સ્કૂટર રેલીનું આયોજન, વોર્ડ નં.13 સ્વામીનારાયણ ચોકથી સ્કૂટર રેલી , ભાજપ નેતા ધનસુખ ભંડેરી રહેશે ઉપસ્થિત, 21 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણી માટે મતદાન
Gujarat/નડિયાદ નગરપાલિકાની ચૂંટણીનો મામલો, વોર્ડ નંબર 3 ના કોંગ્રેસી ઉમેદવાર પર હુમલો, ખોડીયાર ગરનાળા વિસ્તારમાં બની ઘટના, એક્ટિવા લઈ જતા હતા ત્યારે 3 શખ્સોએ કર્યો હુમલો, તને ચૂંટણી લડવાનું કોણે કહ્યું? કહી માર માર્યો , ગંભીર રીતે ઘવાયેલ ઉમેદવારને હોસ્પિટલ ખસેડાયો
Gujarat/રાજ્યમાં 12.0 ડિગ્રી સાથે વલસાડ ઠંડુગાર, અમદાવાદમાં લઘુ્ત્તમ 17.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 19.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 16.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધી શકે ઠંડીનું જોર
India/પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં 11મા દિવસે ભાવવધારો, પેટ્રોલમાં પ્રતિ લિટર 29 પૈસાનો વધારો, ડીઝલમાં પ્રતિ લિટર 36 પૈસાનો વધારો, સતત ભાવ વધતાં કોમનમેનને મોંઘવારીનો માર, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાને
Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 263 કેસ, 24 કલાકમાં 270 દર્દી સાજા થયા, રાજ્યમાં કોરોનાનાં હાલ 1696 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 97.71 ટકા પર, રાજ્યમાં 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં
India/દેશમાં રિકવરી આંક સામે વધ્યાં નવા કેસ, નવા 12 હજાર કેસ સામે 10 હજાર દર્દી રિવકર, દેશમાં હાલ 1.36 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.09 કરોડ પર, દેશમાં અત્યાર સુધી 94 લાખ લોકોએ લીધી રસી
World/USમાં કોરોના કેસ વધતાં નવા 68 હજાર કેસ, USમાં 24 કલાકમાં કોરોનાથી 2761 લોકોનાં મૃત્યુ, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 51 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.08 કરોડ પર, વિશ્વમાં હાલ 2.26 કરોડ કોરોના એક્ટિવ કેસ