Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ, 23મીએ અમદાવાદમાં અમિત શાહ કરશે મતદાન, નારણપુરા વોર્ડમાંથી શાહ કરશે મતદાન, 24મીએ મોટેરા સ્ટેડીયમ કાર્યક્રમમાં આપશે હાજરી, અમિત શાહ અમદાવાદમાં યોજશે મહત્વની બેઠક
Gujarat/ખેડામાં ભાજપે બળવાખોરોને કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ 21ને કર્યા સસ્પેન્ડ, અપક્ષ ઉમેદવારી નોંધાવતા કર્યા સસ્પેન્ડ , પક્ષના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરી
Gujarat/એક જ દિવસે મતગણતરીની અરજી હાઇકોર્ટે ફગાવી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર, એક જ દિવસે મતગણતરી મુદ્દે હાઇકોર્ટનો મોટો નિર્ણય, કોંગ્રેસે ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી અરજી, ચૂંટણીપંચે જાહેર કરેલ કાર્યક્રમ મુજબ થશે મતગણતરી, અલગ-અલગ દિવસે થશે મતગણતરી, અલગ મતગણતરીથી બંધારણનું નથી થતું ઉલ્લંઘન: રાજ્ય સરકાર
Gujarat/ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું મોટું નિવેદન, CM કોરોનાગ્રસ્ત હોવાનને કારણે નથી આવી શકયા, રોડ શોને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે, રેલીમાં સો.ડિસ્ટન્સ મુદ્દે આપ્યું નિવેદન, દરેક કાર્યકરો માસ્ક પહેરીને રેલીમાં જોડાયા , આ ચૂંટણીમાં ભાજપ અપેક્ષા કરતાં વધુ સીટ પ્રાપ્ત કરશે
Gujarat/પાલનપુરમાં સરકારી અનાજ સગેવગે કરવાનો મામલો, ગાંધીનગર વિજિલન્સની ટીમે મેનેજરને કર્યા સસ્પેન્ડ, 6 હજાર ક્વિન્ટલ ઘઉં અને 2 હજાર ક્વિન્ટલ ચોખાની ઘટ, સરકારી ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરાયું હતું , તપાસમાં અનેક માફિયાના નામ આવે શકે તેવી શક્યતા , સરકારી અનાજ બારોબર સગેવગે થયાની આશંકા
Gujarat/ગીરસોમનાથ વેરાવળ પાલિકાના પૂર્વ પ્રમુખ સસ્પેન્ડ, પૂર્વ ઉપપ્રમુખ સહિત 10ને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ , ભાજપ સામે વિદ્રોહ કરનાર સામે જિ.પ્રમુખની કાર્યવાહી , પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખે અપક્ષમાં નોંધાવી ઉમેદવારી , જિ.પ્રમુખે સસ્પેન્ડ કર્યાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ
Gujarat/વડોદરામાં ભાજપના એક નેતા કોરોના સંક્રમિત, ભાજપનાં ચુંટણી ઇન્ચાર્જ ઘનશ્યામ દલાલને કોરોના, CMની સભામાં ઉપસ્થિત ભાજપનાં નેતાને કોરોના, રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ ક્વોરોન્ટાઇન કરાયાં મુખ્યમંત્રીની 2 સભામાં ઉપસ્થિત હતાં ઘનશ્યામ દલાલ
India/જમ્મૂ કાશ્મીરમાં આતંકી અથમડામણ, શોપિયાનાં બડગામમાં આતંકી અથડામણ, આતંકી-સેનાનાં જવાનો સાથે અથડામણ, સેનાનાં જવાનોએ 3 આતંકવાદીઓને માર્યા ઠાર , સેનાના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
Gujarat/ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી 2 દિવસ માવઠાની આગાહી, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત, દ.ગુજરાતનાં અનેક ભાગોમાં વરસાદની વકી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદામાં પડી શકે વરસાદ
Gujarat/આજે હાઈકોર્ટના વકીલો કરશે ધરણાં પ્રદર્શન, ગુજરાત હાઇકોર્ટ બહાર વકીલો કરશે પ્રદર્શન, ફિઝીકલ હિયરિંગ માટે કોર્ટ શરૂ ના થતા વિરોધ, કોરોના અંકુશમાં છતાં ફિઝિકલ હિયરિંગ શરૂ ન કરાયાનો આરોપ