Gujarat/ પાલનપુરમાં સરકારી અનાજ સગેવગે કરવાનો મામલો, ગાંધીનગર વિજિલન્સની ટીમે મેનેજરને કર્યા સસ્પેન્ડ, 6 હજાર ક્વિન્ટલ ઘઉં અને 2 હજાર ક્વિન્ટલ ચોખાની ઘટ, સરકારી ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરાયું હતું , તપાસમાં અનેક માફિયાના નામ આવે શકે તેવી શક્યતા , સરકારી અનાજ બારોબર સગેવગે થયાની આશંકા

Breaking News