- સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો
- મનપાની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ
- અમદાવાદમાં ભાજપનો આજે મેગા રોડ શો
- પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં રોડ શો
- સીઆર પાટીલનો 22 કિલોમીટર લાંબો રોડ શો
- રોડ શોમાં 3000થી વધુ બાઇક સાથે કાર્યકરો જોડાશે
- મંત્રીઓ, ધારાસભ્યો અને પ્રદેશ હોદેદારો જોડાશે રોડ શોમાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્યમાં દરેક પાર્ટી પૂરુ જોર લગાવી રહી છે. ત્યારે આજે મનપાની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં ભાજપે આજે મેગા રોડ શો નું આયોજન કર્યુ છે.
- અમદાવાદમાં ભાજપનો આજે મેગા રોડ શો
- પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં રોડ શો
- સીઆર પાટીલનો 22 કિલોમીટર લાંબો રોડ શો
- રોડ શોમાં 3000થી વધુ બાઇક સાથે કાર્યકરો જોડાયા
- મંત્રીઓ, ધારાસભ્યો અને પ્રદેશ હોદેદારો જોડાયા રોડ શોમાં
- ભાજપની જનસંપર્ક યાત્રામાં હાથી ઘોડા પણ જોડાયા
- રેલીમાં સાંસદ કિરીટ સોલંકી, એચ. એસ. પટેલ હાજર
- ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, નરહરિ અમીન હાજર
મનાપાની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ભાજપે મેગા રોડ શો નું આયોજન કર્યુ છે આ રોડ શો માં સાંસદ કિરીટ સોલંકી, એચ.એસ.પટેલે હાજરી આપી છે. ઉપરાંત રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને નરહરિ અમીન પણ હાજર રહ્યા છે.
Election / રાજકોટમાં કોંગ્રેસ નેતાઓની પ્રેસકોન્ફરન્સ, પોલીસ પર આ સનસનીખેજ આક્ષેપ કરતાં રાજકીય ભૂકંપ
આપને જણાવી દઇએ કે, આ મેગા રોડ શો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. આ રોડમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે મંત્રીઓ, ધારાસભ્યો અને પ્રદેશ હોદ્દેદારો. આપને જણાવી દઇએ કેે, આ રોડ શો માં અંદાજે 3000 થી વધુ બાઇક સાથે કાર્યકરો જોડાશે. વળી આ મેગા રોડ શો 22 કિલોમીટર લાંબો રહેશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
