Gujarat/ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, આજે ઉમેદવારો ડોર ટુ ડોર કરશે પ્રચાર, ગઈકાલે ચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત, મતદારોને રિઝવવા ઉમેદવારો કરશે લોકસંપર્ક, ચૂંટણીને લઈ 21 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
India/આજે ભારત-ચીન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, મોલ્ડોમાં સવારે 10 કલાકે સૈન્ય કમાંડર સ્તરની બેઠક, બંને દેશો વચ્ચે 10મા તબક્કાની થશે વાતચીત, દેપસાંગ-ગોગરા-હોટ સ્પ્રિંગથી સૈનિકોની વાપસી પર ચર્ચા,બેઠક પૂર્વે ચીને ગલવાન ઘાટીનો વીડિયો જાહેર કર્યો
India/દેશમાં 1 કરોડ ભારતીયોને અપાઇ રસી, 34 દિવસમાં ભારતે રચ્યો ઇતિહાસ, ઝડપી વેક્સિનેશન વાળા US પછી બીજો દેશ ભારત, 12 રાજ્યો-7 UTમાં 75 ટકાથી વધુને પ્રથમ ડોઝ અપાયો, હેલ્થ વર્કર્સને પ્રાથમિકતાનાં ધોરણે અપાઇ રસી, 62 લાખ હેલ્થવર્કર્સને અપાઇ રસી, 33 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સને અપાઇ રસી, રસી આપવામાં દેશમાં 5મા સ્થાને ગુજરાત, ફ્રન્ટલાઇન વર્કરને રસી આપવામાં ગુજરાત પ્રથમ
Gujarat/ગાંધીનગર વાવોલ કસ્બાની મસ્જિદ કમિટીનો નિર્ણય, હજરતપીર મહંમદ હુસેન બાવાનો ઉર્ષ આ વર્ષે નહીં યોજાય, 27 ફેબ્રુઆરી શનિવારે યોજાનાર હતો, કોવિડ 19ની પરિસ્થિતિને લઇને રાખ્યો મોકૂફ
Gujarat/રાજકોટ મનપાની ચૂંટણીને લઇને તૈયારીઓ, કુલ 18 વોર્ડના 991 બુથમાં થશે મતદાન, 78 સંવેદનશીલ,19 અતિ સંવેદનશીલ બુથ, 4249 પોલીસ અધિકારીઓ-જવાનો રહેશે તૈનાત, 1631 પોલીસ જવાનો, 4 SRP કંપની, 1418 હોમગાર્ડ જવાનો, 800 TRB જવાનો
Gujarat/પાટણ જિ.ભાજપમાં 13 સભ્યોને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સભ્યોને કરાયા સસ્પેન્ડ પાટણ શહેરમાં 7 અને સિદ્ધપુરમાંથી 6 સભ્યોને સસ્પેન્ડ પાટણ જિ.પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા સસ્પેન્ડ અન્ય પક્ષમાંથી અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા સસ્પેન્ડ પક્ષમાંથી ટિકીટ ના મળતા નારાજ થઇ નોંધાવી હતી ઉમેદવારી
Gujarat/સુરત જિલ્લા કોંગ્રેસમાં ભડકો, જિ.ઉપ પ્રમુખ ઇંદ્રિશ મલેક જોડાયા ભાજપમાં, કોંગ્રેસમાંથી ટિકીટ નહીં મળતા જોડાયા ભાજપમાં, 500 થી વધુ કાર્યકરો સાથે જોડાયા ભાજપમાં, મંત્રી ગણપતસિંહ વસાવાએ તમામ કાર્યકરોને આવકાર્યા, માંગરોળના વેરાકુઈ ગામે કાર્યક્રમમાં જોડાયા ઇંદ્રિશ મલેક
Gujarat/મહેસાણામાં દૂધ સાગર ડેરીના દૂધના ભાવમાં વધારો, નિયામક મંડળનો નિર્ણય, પશુપાલકોના હિતમાં લેવાયો નિર્ણય, પશુપાલકોને 650 રૂ.ના બદલે હવે ચૂકવસે 670 રિપયા , પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો
Gujarat/વડોદરા ભાજપ-કોંગ્રેસના કાર્યકરોની ઝપાઝપી, વડોદરામાં ભાજપ-કોંગ્રેસ આમનેસામને, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની છુટા હાથની મારામારી, વોર્ડ નં. 16માં રેલી આમનેસામને થતા વાતાવરણ તંગ, વડોદરામાં ભાજપ-કોંગ્રેસ આમનેસામને, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની છુટા હાથની મારામારી, વોર્ડ નં. 16માં રેલી આમનેસામને થતા વાતાવરણ તંગ