Gujarat/રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો, તાપમાનમાં ધીમે ધીમે વધારો જોવા મળ્યો, અમદાવાદમાં લઘુત્તમ 17.3 ડિગ્રી તાપમાન, વડોદરામાં 18.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 21.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 20.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, વલસાડમાં લઘુત્તમ 12 ડિગ્રી તાપમાન
Gujarat/ભારત ઇંગ્લેન્ડ મેચની ટિકિટનું આજથી વેચાણ, અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ મેચ , આજથી મેચની ટિકિટ ઓફલાઇન મળશે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ ક્રિકેટ મેચ રમાશે, સ્ટેડિયમ ખાતે બોક્સ ઓફિસથી ટિકિટનું વેચાણ , મેચના આગલા દિવસ સુધી થશે ટિકિટોનું વેચાણ
India/પેટ્રોલ-ડીઝલનાં ભડકે બળતાં ભાવ, 12મા દિવસે સતત ભાવમાં વધારો, પેટ્રોલમાં પ્રતિ લિટર 38 પૈસા વધ્યાં, ડીઝલમાં પ્રતિ લિટર 40 પૈસાનો વધારો, ચૂંટણી ટાણે જનતાને મોંઘવારીનો કોરડો
India/ભારત-ચીન વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક, મોલ્ડોમાં સવારે 10 કલાકે સૈન્ય કમાંડર સ્તરની બેઠક, બંને દેશો વચ્ચે 10મા તબક્કાની થશે વાતચીત, દેપસાંગ-ગોગરા-હોટ સ્પ્રિંગથી સૈનિકોની વાપસી પર ચર્ચા , બેઠક પૂર્વે ચીને ગલવાન ઘાટીનો વીડિયો જાહેર કર્યો
India/પેટ્રોલ-ડીઝલ બાદ CNG-PNGનાં ભાવમાં વધારો, અદાણી ગેસે કર્યો ભાવમાં વધારો, CNGનાં ભાવમાં 95 પૈસાનો વધારો, PNGનાં ભાવમાં 1.29 રૂપિયાનો વધારો, ગુજરાતમાં CNGનાં 4 લાખ ગ્રાહકોને અસર, ગુજરાતમાં PNGનાં 10 લાખ ગ્રાહકોને વધશે ખર્ચબોજ
Gujarat/રાજ્યમાં નવા 266 કેસ સામે 277 દર્દી રિકવર, 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં કોરોનાનાં હાલ 1684 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 97.72 ટકા પર, 24 કલાકમાં 315 કેન્દ્ર પર 1235 વ્યકિતને અપાઇ રસી
India/દેશમાં નવા કેસ સામે ઘટયા રિકવર કેસ, દેશમાં કોરોનાનાં નવા 13519 કેસ, દેશમાં 24 કલાકમાં 9962 દર્દીઓ રિકવર, દેશમાં હાલ 1.40 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ 1.01 કરોડ લોકોએ લીધી રસી
World/USમાં કોરોનાનાં નવા 78 હજાર કેસ, USમાં 24 કલાકમાં 2428 લોકોનાં કોરોનાથી મૃત્યુ, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 51 હજાર કેસ, વિશ્વમાં કોરોનાનાં કુલ 11.12 કરોડ કેસ, વિશ્વમાં હાલ 2.26 કરોડ કોરોના એક્ટિવ કેસ
India/મહારાષ્ટ્રમાં કોરોનાનો થર્ડ વેવ નિશ્ચિત, છેલ્લાં 24 કલાકમાં 6,100થી વધુ કેસ, છેલ્લાં 24 કલાકમાં રિકવરી 2150 જ, પૂણે-મુંબઈમાં સૌથી મોટો ઉછાળો, પૂણેમાં હજારથી વધુ, મુંબઈમાં 823 કેસ, મહારાષ્ટ્રમાં આજથી નવા નિયંત્રણો લાગુ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન જરૂરી
Gandhinagar/ગાંધીનગર મનપાનું જાહેર કરાયું નવું સીમાંકન,રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યું નવું સીમાંકન, 3 વોર્ડ અને 12 બેઠકનો વધારો, નવા વિસ્તારનો વધારો થતા વોર્ડ, બેઠકોની સંખ્યા વધી, સીમાંકનના પગલે રાજકીય સમીકરણ બદલાવાના સંકેત, રાંધેજા, પેથાપુર, પાલજનો સમાવેશ, અંબાપુર, સરગાસણ,કુડાસણનો સમાવેશ, કોબા, ભાટ અને ખોરજનો પણ સમાવેશ, ધોળાકુવા, વાવોલ, કોલવડાનો પણ સમાવેશ, ગાંધીનગર મનપાની ચૂંટણી એપ્રિલમાં યોજાઈ શકે છે