Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ એરપોર્ટને લઈ મોટા સમાચાર, એપ્રિલ મહિનામાં 9 દિવસ રહેશે એરપોર્ટ બંધ , રન વે ના રિસરફેસિંગની કામગીરીને લઈ રહેશે બંધ , એરપોર્ટ બંધ રહેવાથી 152 ફ્લાઇટને થશે અસર , આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર VVIPની મૂવમેન્ટ રહેશે

Gujarat/આજે CM રૂપાણીનો RT-PCR ટેસ્ટ કરાશે, ટેસ્ટ પોઝિટિવ આવે તો એમ્બ્યુલન્સમાં લઇ જવાશે રાજકોટ, આવતીકાલે રાજકોટમાં કરશે મતદાન, PPE કીટમાં CM રૂપાણી કરશે મતદાન, ટેસ્ટ નેગેટિવ આવે તો કરી શકાય ડિસ્ચાર્જ, UN મહેતા હોસ્પિટલમાં છે સારવાર હેઠળ , હોસ્પિટલ દ્વારા સાંજે મેડિકલ બુલેટિન કરાશે જાહેર

Gujarat/મોરબીમાં ભાજપના સક્રિય સભ્ય સસ્પેન્ડ, મહેન્દ્રનગર ગામના ભાજપના સભ્ય, અપક્ષ ઉમેદવાર નોંધાવતા જિ.પ્રમુખે કર્યા સસ્પેન્ડ, જિ.પં.ની બેઠક પર કરી અપક્ષ ઉમેદવારી, ભાજપ સભ્ય અને તેમના પત્નીને પણ સસ્પેન્ડ

Gujarat/અરવલ્લીમાં બીજા દિવસે શાળાને તાળાબંધી, ધનસુરા નાની બોરવાઈ ગામે શિક્ષણ કાર્યબંધ, ધોરણ 6 અને 7 ના વર્ગો શરૂ કરવા માંગ, સતત બીજા દિવસે આજે પણ શિક્ષણ કાર્યબંધ, વાલીઓના શાળા આગળ બીજા દિવસે ધરણા

Gujarat/અંતિમ એક કલાકમાં સંક્રમિત દર્દી કરી શકશે મતદાન, કોરોના દર્દીઓનાં મતદાન મુદ્દે મહત્વનાં સમાચાર, રાજ્યમાં છ મનપાની ચૂંટણી મુદ્દે ગાઇડલાઇન જાહેર, અગાઉથી સંક્રમિત દર્દીએ કરાવવી પડશે નોંધણી, અંતિમ કલાકમાં મતદાન કરી શકશે સંક્રમિત દર્દી, કોરોનાગ્રસ્ત દર્દી સાંજે 5 થી 6 સુધી કરી શકશે મતદાન, મનપામાં મતદાન માટે કરાઇ વ્યવસ્થા

India/દિલ્હીના મુખ્યમંત્રીએ કર્યું ટ્વીટ, ગુજરાતની મનપા ચૂંટણીને લઈ ટ્વીટ, CM કેજરીવાલે ગુજરાતીમાં કર્યુ ટ્વીટ , એક મોકો AAPને, પછી જુઓ ગુજરાતને, મનપા ચૂંટણીમાં આપના ઉમેદવારો છે મેદાનમાં

Gujarat/સુરતના ભાજપના ઉમેદવાર વિવાદમાં, દારૂની મહેફીલ માણતા ફોટા વાયરસ, ભાજપના વોર્ડ નંબર 24ના ઉમેદવાર, પ્રદેશ પ્રમુખના અંગત છે સોમનાથ મરાઠે , સોમનાથ મરાઠેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

Gujarat/14મી વિધાનસભાનું 8મુ સત્ર 1 માર્ચથી શરૂ, વિધાનસભા ગૃહમાં 3જી માર્ચે બજેટ રજૂ થશે, પ્રથમ દિવસે ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે, પાલિકા પંચાયતની 2 માર્ચે મતગણતરી, મતગણતરી હોવાથી 2 માર્ચની બેઠક રદ્દ , અગાઉ 2 માર્ચે અંદાજ રજૂ થવાનું હતું , મતણતરી હોવાથી બજેટની તારીખ બદલાઈ

Gujarat/અરવલ્લી જિલ્લા LCB પોલીસનો દારૂકાંડ, બે LCB પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ, પોલીસકર્મી ઇમરાન શેખ અને પ્રમોદ પંડ્યા સસ્પેન્ડ, અરવલ્લી એસપી સંજય ખરાતે કરી કાર્યવાહી, ઝડપેલા દારૂની હેરાફેરી કરતી પોલીસનો ભાંડો ફૂટ્યો , ધરપકડની બીકે LCB પીઆઇ રજા પર ઉતરી ગયા, LCB પીઆઇ આર કે પરમાર સામે ફરિયાદની તજવીજ , મોડાસા ટાઉન પીઆઇને અપાયો LCBનો ચાર્જ

Gujarat/દેશમાં 1 કરોડ ભારતીયોને અપાઇ રસી, દેશે 34 દિવસમાં રચ્ચો ઇતિહાસ, ઝડપી વેક્સિનેશન વાળા US પછી બીજો દેશ ભારત, 12 રાજ્યો-7 UTમાં 75 ટકાથી વધુને પ્રથમ ડોઝ અપાયો, હેલ્થ વર્કર્સને પ્રાથમિકતાનાં ધોરણે અપાઇ રસી, 62 લાખ હેલ્થવર્કર્સને અપાઇ રસી, 33 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સને અપાઇ રસી, રસી આપવામાં દેશમાં 5મા સ્થાને ગુજરાત, ફ્રન્ટલાઇન વર્કરને રસી આપવામાં ગુજરાત પ્રથમ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy