Gujarat/પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અમદાવાદમાં કાલે કરશે ભવ્ય રેલી, 18 જેટલા વોર્ડમાંથી નીકળશે રેલી, પ્રદેશ હોદેદારો, ધારાસભ્યો પણ જોડાશે રેલીમાં, બહોળી સંખ્યામાં બાઇક પણ જોડાશે, સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાશે રેલી
National/પીએમ મોદી ફીરી એકવાર પરીક્ષા પે ચર્ચા કરશે, વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોને જોડાવવા અપીલ, આગામી દિવસોમાં કાર્યક્રમની તારીખ જાહેર થશે, ગંભીર વિષયો પર આનંદથી ભરપુર ચર્ચા થશે, પોપ્યુલર ડિમાન્ડ પર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 2021, પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી
Gujarat/પેટ્રોલના ભાવવધારા મુદ્દે નીતિન પટેલનું નિવેદન, દેશમાં પેટ્રોલ પરનો વેટ ગુજરાતમાં સૌથી ઓછો, રાજ્ય સરકાર વધુ રાહત નાગરિકોને નહીં આપી શકે, ભારતમાં કુદરતી તેલ મર્યાદિત પ્રમાણમાં મળે છે, 85 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરવું પડે તેવી સ્થિતિ, બેરલની કિંમત 60 ડોલરથી વધી, એટલે ભાવ વધ્યા, આં.રા. કક્ષાએ ક્રૂડનો ભાવ વધતા પેટ્રોલના ભાવ વધ્યા
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીનો મામલો, HCમાં ચુકાદો કાલે જાહેર થાય તેવી શક્યતા, મતગણતરીને એકજ દિવસે રાખવા માટે કરાઈ છે HCમાં અરજી
Gujarat/બોટાદ જિ.પં.માં કોંગ્રેસના ફોર્મ રદ્દ થવાનો મામલો, હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ સમગ્ર મામલો પહોંચ્યો, કોંગ્રેસના 14 અરજદારોએ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો, હાઇકોર્ટનો રિટર્નિંગ ઓફિસરને સવાલ , ઓફિસર મંત્રી સૌરભ પટેલની હાજરી વિશે જણાવે, શું રિટર્નિંગ ઓફિસર મંત્રીના પ્રભાવ હેઠળ કામ કરે છે ?, 20મી ફેબ્રુઆરી સુધીમાં રિજોઇન્ડર ફાઇલ કરવા આદેશ, રિટર્નિંગ ઓફિસર અને પ્રતિવાદીને જવાબ આપવા આદેશ
International/કોરોના મહામારીને લઈને આજે સાર્ક દેશોની બેઠક, આ બેઠકની યજમાની ભારત કરી રહ્યું છે, આ બેઠકમાં પાકિસ્તાન પણ જોડાશે | ટોકિયો ઓલિમ્પિકના હેડના રાજીનામા બાદ હવે જાપાનના ઓલિમ્પિક મંત્રી સેઇકો હેશિમોટો જ ટોકિયો ઓલિમ્પિકના હેડ બનવા જઈ રહ્યાં છે, તેઓ જ સંપૂર્ણ જવાબદારી સંભાળશે | અમેરિકાના ટેક્સાસમાં કોરોનાના કહેર બાદ હવે ભીષણ શીત લહેરે ભરડો લીધો, આ વિન્ટર સ્ટ્રોમને લીધે છેલ્લાં 3 દિવસથી તડકો નીકળ્યો નથી, અત્યાર સુધીમાં 21 લોકો જીવ ગુમાવી ચૂક્યાં | યુએન પ્રમુખે વિશ્વના માત્ર 10 દેશો પાસે જ કુલ વેક્સિન પૈકી 75 ટકા વેક્સિનનો જથ્થો હોવાને લઈને નારાજગી વ્યક્ત કરી, તેમણે કહ્યું છે કે આ વિતરણની અસમાનતા ચોંકાવનારી
National/ત્રણેય નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલાં ખેડૂતો આજે દેશભરમાં રેલ રોકો અભિયાન ચલાવી રહ્યાં છે, રેલવેએ આ પરિસ્થિતિને પહોંચી વળવા વધારાની 20 ટુકડીઓ તૈનાત કરી | અમિત શાહ આજથી બે દિવસીય પ.બંગાળ યાત્રા પર, તેઓ પરિવર્તન યાત્રાનો પ્રારંભ પણ કરાવશે | પ.બંગાળમાં મમતા બેનરજીના મંત્રી ઝાકિર હુસૈન પર ક્રૂડ બોમ્બથી હુમલો થયો, તેમને હાલમાં સારવાર અર્થે ખસેડાયા, મંત્રીની હાલત હાલમાં સ્થિર | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અસમમાં મહાબાહુ-બ્રહ્મપુત્રા યોજનાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે, ધુબરી-ફૂલબારી પૂલનો શિલાન્યાસ પણ કરશે | દેશમાં છેલ્લાં 24 કલાકમાં 12,500 નવા કેસ નોંધાયા, જ્યારે કે રિકવરી પ્રમાણમાં થોડી ઓછી નોંધાઈ, છેલ્લાં 24 કલાકમાં 11,800 લોકો કોરોના મુક્ત થયા | દેશમાં છેલ્લાં 24 કલાકમાં કેરળમાં સર્વાધિક 4,900 નવા કેસ નોંધાયા, આ તરફ મહારાષ્ટ્ર પણ કેરળની લગોલગ, મહારાષ્ટ્રમાં પણ છેલ્લાં 24 કલાકમાં 4,800 નવા કેસ નોંધાયા | દેશના 30થી વધુ રાજ્યોમાં 3 હજારથી ઓછા કેસ જ્યારે માત્ર 2 જ રાજ્યોમાં 9,700 કેસ નોંધાયા, એટલે કે કેરળ અને મહારાષ્ટ્રમાં દેશના કુલ નવા કેસના 80 ટકા જેટલાં કેસ નોંધાયા | દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 1.34 લાખ, છેલ્લાં કેટલાંક દિવસથી એક્ટિવ કેસની સંખ્યા સ્થિર, નવા કેસ અને રિકવરી સમાન રહેતાં આ સ્થિતિ ઉભી થઈ | દેશમાં વેક્સિનેશન પૂરજોશથી ચાલુ, ત્યારે બુધવારે સાંજ સુધીમાં દેશમાં કુલ વેક્સિનેશન 90 લાખની સપાટીએ પહોંચ્યું
Gujarat/ગીરમાં ડિસ્કવરી ચેનલના મેન વર્સી વાઇલ્ડ શોનું થઇ શકે છે શૂટિંગ, અમિતાભ બચ્ચનને સાથે રાખી શૂટિંગની સંભાવના, સરકાર પાસે માગી મંજૂરી
Gujarat/ગીરમાં શૂટિંગ માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી માગી, ડિસ્કવરી ચેનલના MAN VS WILDનું થશે શૂટિંગ, બેયર ગ્રીલ્સ અને અમિતાભ બચ્ચન કરશે શૂટિંગ, એશિયાટિક સિંહ સાથે સ્પેશ્યલ એપિસોડ શૂટ કરાશે, ગ્રીલ્સની ટીમે ગુજરાત સરકારનો કર્યો છે સંપર્ક, મંજૂરી બાદ ગીરમાં ખાસ એપિસોડનું કરાશે શૂટિંગ, બેયર ગ્રીલ્સ અગાઉ PM મોદી સાથે કરી ચૂક્યા છે શૂટિંગ, વર્ષ 2019માં જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં કર્યું હતું શૂટિંગ