Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/દેશમાં છેલ્લા 24 કલાકમાં રિકવરી કરતા નવા કેસ વધ્યા !, કોરોનાના નવા કેસ 12,500 , કોરોનાના રિકવરી કેસ 11,800 , મહારાષ્ટ્ર-કેરળમાં જ 80 ટકા એટલે કે 9,700 નવા કેસ

Gujarat/રાજ્યસભા પેટા ચૂંટણીનો મામલો, ભાજપના બે ઉમેદવાર આજે ભરશે ફોર્મ, 12.39ના વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ, પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી રહેશે હાજર, ગુજરાત ના પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ રહેશે હાજર, કોંગ્રેસ નહિ ઉતારે તેના ઉમેદવાર, બન્ને બેઠકોની ટર્મ છે અલગ અલગ, અલગ ચૂંટણીથી ભાજપની જીત છે નિશ્ચિત

Gujarat/ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી, 18 થી 20 ફેબ્રુઆરી સુધી માવઠાની વકી , હવામાન વિભાગ દ્વારા કરાઈ જાહેરાત, દ.ગુજરાતનાં અનેક ભાગોમાં વરસાદની વકી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદામાં પડી શકે વરસાદ

Gujarat/ડીસાની રામસણ શાળામાં બે શિક્ષકોને કોરોના, 9 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા, શાળા શરૂ થયા બાદ એકસાથે નવ વિધાર્થીઓ પોઝિટિવ, એક સપ્તાહ શાળા બંધ રાખવાનો નિર્ણય, રેપિડ કિટ દ્વારા શાળાના વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરાયો, વિવેક ઉત્તર બુનિયાદી શાળામાં કોરોના પોઝિટિવ કેસ

Gujarat/પેટ્રોલ અને ડીઝલમાં સતત 10મા દિવસે ભાવ વધારો, પેટ્રોલમાં 34 પૈસા અને ડીઝલમાં 32 પૈસાનો ભાવ વધારો, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 100ને પાર, અમદાવાદમાં રૂ. 87ને પાર પહોંચ્યા પેટ્રોલના ભાવ, 10 દિવસમાં 3 રૂપિયાથી વધુનો ભાવ વધારો, યુપીમાં પંપ માલિકોને સોફ્ટવેર બદલવા પડ્યા, જૂના સોફ્ટવેરમાં 100નો આંકડો નથી આવતો

Gujarat/રાજકોટમાં સરકારી અધિકારીઓ કરશે મતદાન, સરકારી અધિકારીઓ બેલેટ પેપરથી કરશે મતદાન, સુરક્ષા કર્મીઓ પણ કરશે બેલેટથી મતદાન, શહેરની એમ. જે કુંડલીયા કોલેજ ખાતે મતદાન

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 278 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં એક દર્દીનું નિપજ્યું મોત, 24 કલાકમાં 273 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1703 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,66,034 પહોંચ્યો

Gujarat/ભાભર નપાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો, સ્વ.રત્નાબા માળીનો સંયુક્ત પરિવાર કોંગ્રેસમાં જોડાયો, 100 મહિલા સહિત 200 લોકો કોંગ્રેસમાં જોડાયા, 200 લોકો કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું, ગેનીબેન ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

Gujarat/ધોરાજી ઝાંઝમેર તા.પં.ના ભાજપ ઉમેદવારે પીધી ઝેરી દવા, તા.પં.ની ફોર્મ પાછું ખેચેલ ઉમેદવારે પીધી ઝેરી દવા, ઉમેદવાર ડો.ચિરાગ દેસાઈ એ ઝેરી દવા પીધી, ડો.ચિરાગ દેસાઈએ ભાજપમાંથી ઉમેદવારી કરી હતી, ડો. ચિરાગે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું હતું, ડો. ચિરાગ હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ

Gujarat/વડોદરા MS યુનિ.માં સિન્ડિકેટ કમિટીની ચુંટણી, 25મી એ ચુંટણી પહેલાં જ 10 બેઠકો બિનહરીફ જાહેર, 14 પૈકી 10 બેઠકો ચુંટણી પહેલાં જ બિનહરીફ જાહેર, ટીચર કેટેગરીની ચાર બેઠકો માટે 6 ફોર્મ ભરાયા, ભાજપના બે જુથો વચ્ચે સમાધાન ફોર્મ્યુલા સફળ, સત્તાધારી અને સંકલન જુથો વચ્ચે ભાજપે સમાધાન કરાવ્યું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy