Gujarat/
ભાભર નપાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો, સ્વ.રત્નાબા માળીનો સંયુક્ત પરિવાર કોંગ્રેસમાં જોડાયો, 100 મહિલા સહિત 200 લોકો કોંગ્રેસમાં જોડાયા, 200 લોકો કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું, ગેનીબેન ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા
