Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરા MS યુનિ.માં સિન્ડિકેટ કમિટીની ચુંટણી, 25મી એ ચુંટણી પહેલાં જ 10 બેઠકો બિનહરીફ જાહેર, 14 પૈકી 10 બેઠકો ચુંટણી પહેલાં જ બિનહરીફ જાહેર, ટીચર કેટેગરીની ચાર બેઠકો માટે 6 ફોર્મ ભરાયા, ભાજપના બે જુથો વચ્ચે સમાધાન ફોર્મ્યુલા સફળ, સત્તાધારી અને સંકલન જુથો વચ્ચે ભાજપે સમાધાન કરાવ્યું

Gujarat/ઝાલોદ નપાના ચીફ ઓફિસર હીરલ ઠાકરને ફરજ મોકૂફ કરાયા, પેટલાદ નપામાં આચરેલ ગેરરિતી મુદ્દે કરાયા ફરજ મોકૂફ, 2018 થી 2020 દરમ્યાન આચરી હતી ગેરરીતિ, CM શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ યોજના, નવિન ટાઉનહોલની કામગીરીમાં આચરી હતી ગેરરીતી, હીરલ ઠાકર સામે ખાતાકીય તપાસ શરૂ હોવાથી મોકૂફ કરાયા

Gujarat/અમદાવાદમાં કોવિડ હોસ્પિટલના દોઢ કરોડના બિલ પાસ કરાવવા લાંચ માગનારા ડૉક્ટર ACB ના સકંજામાં, 10 ટકા કમિશન માગ્યું હતું

Gujarat/ગાંધીનગર કૉંગ્રેસના જિલ્લા પ્રમુખ સામે 7 લાખમાં ટિકિટ વેંચવાનો આક્ષેપ..પત્નીને ટિકિટ ન મળતા કાર્યકરે કાઢી હૈયાવરાળ, વીડિયો વાયરલ

National/ખેડૂત આંદોલન વચ્ચે પંજાબની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ, કૉંગ્રેસનો જ્વલંત વિજય

National/માનહાનિ કેસમાં પત્રકાર પ્રિયાને રાહત, પ્રિયા રામાણી સામેનો કેસ કોર્ટે ફગાવ્યો, પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ.જે.અકબરે કર્યો હતો કેસ, દિલ્હીની કોર્ટે માનહાનિનો કર્યો ઈનકાર, ”મહિલાને ગમે ત્યારે ફરિયાદનો અધિકાર”, વર્ષો બાદ કરેલી ફરિયાદ સંદર્ભે કોર્ટની ટિપ્પણી, પ્રિયાએ જ શરુ કર્યું હતું MeeToo અભિયાન

Gujarat/રાજકોટ ધોરાજી કોંગ્રેસના ગઢમા પડ્યું ગાબડુ, સુભાષ માકડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, સુભાષભાઈ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, જિ.પં.માં અનેક ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા હતા, જિલ્લા ભાજપ પ્રમુખના હાથે કેસરિયો ધારણ કર્યો, મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Gujarat/સતત નવમા દિવસે ભાવમાં ભડકો, પેટ્રોલમાં પ્રતિ લિટર 25 પૈસાનો વધારો, ડીઝલમાં પ્રતિ લિટર 27 પૈસાનો વધારો, પેટ્રોલમાં સપ્તાહમાં રૂ.2.34નો ભાવવધારો, ડીઝલમાં સપ્તાહમાં રૂ. 2.57નો ભાવવધારો

Gujarat/બોટાદ જિ.પંચાયતની ચૂંટણીમાં ફોર્મ રદ્દ મુદ્દે હાઈકોર્ટે ચૂંટણી પંચ અને સરકારને આપી નોટિસ, કોંગ્રેસના 18 ઉમેદવારોના ફોર્મ રદ્દ મુદ્દે આપી નોટિસ, 19 ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા કર્યો આદેશ

Gujarat/રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23-24 ફેબ્રુઆરી ગુજરાતના પ્રવાસે, વિશ્વખ્યાતિપ્રાપ્ત સ્ટેડિયમ મૉટેરાનું કરશે ઉદઘાટન, અમદાવાદમાં યોજાશે 24 ફેબ્રુ.એ સ્ટેડિયમ ઉદ્ઘાટન સમારોહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવી શકે છે ગુજરાત, રાષ્ટ્રપતિના હસ્તે સેન્ટ્રલ યુનિ.ના તેજસ્વી તારલાને પદવી એનાયત, 23મી ફેબ્રુ.એ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે સમારોહ, સેન્ટ્રલ યુનિવર્સિટીનો યોજાશે પદવીદાન સમારોહ, બંન્ને કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિના સ્વાગતની આગોતરી તૈયારી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy