Gujarat/ રાજકોટ ધોરાજી કોંગ્રેસના ગઢમા પડ્યું ગાબડુ, સુભાષ માકડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, સુભાષભાઈ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, જિ.પં.માં અનેક ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા હતા, જિલ્લા ભાજપ પ્રમુખના હાથે કેસરિયો ધારણ કર્યો, મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Breaking News