Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Election/ચૂંટણી પહેલાં જ ભાજપનાં 219 ઉમેદવારો બિનહરીફ જાહેર..તાલુકા-જિ.પં.માં ભાજપનો દબદબો

Gujarat/મહેસાણા: કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મંત્રીકીર્તિ સિંહ ઝાલાને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યકરો, હોદ્દેદારોની ફરિયાદોને લઈ કર્યા સસ્પેન્ડ, ગઈકાલે કીર્તિસિંહે દરેક હોદ્દા પરથી આપ્યું હતું લેખિત રાજીનામું

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, સુરત ભાજપ આજે સંકલ્પ પત્ર જાહેર કરશે, સીઆર પાટીલ જાહેર કરશે સંકલ્પ પત્ર, બપોરે 4 કલાકે જાહેર કરાશે સંકલ્પ પત્ર, છેલ્લા 25 વર્ષથી મનપામાં ભાજપનું શાસન

USA/અમેરિકામાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસ 75 હજારની અંદર, જો કે મૃત્યુઆંક હજુ ચિંતાજનક, કુલ મૃત્યુઆંક પહોંચ્યો 5 લાખ પર

breaking/કોરોનાની દવાની દાણચોરીનું ઝડપાયું કૌભાંડ, ગુજરાતથી દ.આફ્રિકા સુધી દવાની દાણચોરી, દ.આફ્રિકાના જોહનિસબર્ગ એરપોર્ટથી ઝડપાયું કૌભાંડ, 3 કરોડની કિંમતનો 3.35 લાખ ટેબ્લેટનો જથ્થો ઝડપાયો, ગુજરાતની 2 મહિલા સહિત 6 લોકોની ધરપકડ, અમદાવાદ અથવા મુંબઈથી દવાનો જથ્થો લઈ જવાયો, કોરોના દર્દીઓની સારવારમાં આઈવરમેક્ટિન ટેબ્લેટ અક્સીર

Gujarat/રાજ્યસભાની 2 બેઠકો પર પેટાચૂંટણીનો મામલો, ભાજપના બંને ઉમેદવારો આવતીકાલે ભરશે ફોર્મ, મંતવ્ય ન્યૂઝ સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું, આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ ભરશે ફોર્મ, આગામી 1લી માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી

India/જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત લથડી, આસારામને હાર્ટ એટેક આવ્યા બાદ તબિયત બગડી, આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડાયા, યૌન શોષણના આરોપી આસારામ જેલમાં છે બંધ, આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે આસારામ

India/દેશમાં એકસમાન નવા-રિકવરી કેસ, નવા 11 હજાર કેસ સામે 11 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.33 લાખ એક્ટિવ કેસ, મહારાષ્ટ્ર-કેરળમાં કોરોનાનો પુન: ઉપદ્રવ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 3663 કેસ, કેરળમાં કોરોનાનાં નવા 4937 કેસ

India/ભારતમાં નવા કોરોના વાયરસનાં મળ્યાં દર્દી, ભારતમાં નવા કોરોનાનાં પાંચ કેસ, કેરળ-મહારાષ્ટ્રમાં નવા કોરોનાની એન્ટ્રી, દ.આફ્રિકાથી પરત ફરેલાં ચાર લોકોમાં નવો ચેપ, સંપર્કમાં આવેલા તમામને કરાયા કવોરોન્ટાઇન, બ્રાઝિલિયન વાયરસનો એક દર્દી મળતાં કરાયો ટેસ્ટ, બ્રિટનનાં નવા વાયરસનાં ભારતમાં કુલ 187 કેસ, આશરે 44 દેશોમાં દ.આફ્રિકન કોરોનાનો પગપેસારો, દ.આફ્રિકાનાં નવા વાયરસ સાર્સ-કોવી-2નાં ચાર દર્દી મળ્યાં

International/રિહાનાએ ટોપલેસ થઈને ગળામાં ભગવાન ગણેશનું પેન્ડેન્ટ પહેર્યું, લોકોમાં રોષ, ભાજપે કહ્યું કોંગ્રેસના લોકો હવે કરશે રિહાનાને સપોર્ટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy