Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/દેશમાં UK ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલ વેરિએન્ટની એન્ટ્રી થઈ, લોકો નિયમોનું પાલન નહીં કરે તો મુંબઈમાં ફરી લોકડાઉનની મેયરે ચિમકી આપી

Gujarat/દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયા ન.પા.ની ચૂંટણી ન.પા.ના કુલ 7 વોર્ડમાં 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 12 ફોર્મ પરત ખેંચાયા વોર્ડ નં 1 માં 4 બેઠકો પર 5 ઉમેદવારો વચ્ચે જંગ જામશે AAP, કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપને ફાયદો વોર્ડ નં1ના કોંગ્રેસમાંથી જીતેલ ઉમેદવારે ભાજપમાં આવી ભર્યું ફોર્મ કુલ 84 ફોર્મમાંથી 12 ફોર્મ પરત ખેંચ્યા, કુલ 72 ઉમેદવાર મેદાનમાં

Gujarat/પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો, મતદાન વિના જ અનેક બેઠકોમાં ભાજપની જીત, કડી અને ઉના પાલિકામાં ભગવો, કડીની 36માંથી 26 બેઠકો બિનહરિફ, ઉનાની 36 માંથી 21 બેઠકો બિનહરિફ, જિલ્લા પંચાયતની 24 બેઠકો પર ભાજપ બિનહરિફ, તાલુકા પંચાયતની 110 બેઠક પર ભાજપ બિનહરિફ, નગરપાલિકામાં 85 બેઠકો પર ભાજપ બિનહરિફ, પાલિકા અને પંચાયતમાં કુલ 219 બેઠકો પર ભાજપ બિનહરિફ, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે આપી સત્તાવાર જાહેરાત

Gujarat/પંચમહાલ ગોધરા ન.પા.ની ચૂંટણીનો મામલો, ગોધરા કલેક્ટર કચેરી ખાતે છુટાહાથની મારામારી, વોર્ડ નં-5માં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા મારમારી, વોર્ડ નં-4ના કોંગ્રેસના ઉમેદવારે કરી બબાલ, ગોધરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ વચ્ચે આવતા મામલો બીચક્યો

Gujarat/વલસાડમાં ભાજપે ચૂંટણી પહેલા ખોલ્યું ખાતું, વલસાડ તા.પં.ની લીલાપોર બેઠક બિનહરીફ જાહેર, ભાજપના આશિષ ગોહિલ બિનહરીફ જાહેર થયા, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા બિનહરીફ જાહેર, કલ્પેશ ગોહિલ છે કોંગ્રેસના ઉમેદવાર

Gujarat/પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરને કોરોના પોઝિટિવ, પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં હતા હાજર, ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના ચોથા સભ્યને કોરોના

Gujarat/અમદાવાદ CM વિજય રૂપાણીની તબિયતમાં સુધારો, અમદાવાદ UN મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, મુખ્યમંત્રી રૂપાણીને રેમેડેસીવર ઇન્જેક્શન અપાયું, જલ્દી થી રિકવરી આવે તે માટે આપવા આવ્યું રેમેડેસીવર , 10 તબીબની ટિમ કરી રહી છે ઓબ્ઝર્વેશન

Election/જાણી લો કોણ છે ભાજપનાં રાજ્યસભાનાં બંને ઉમેદવાર……કોંગ્રેસની શું છે રણનીતિ?

Gujarat/સાબરકાંઠા જિલ્લામાં કોગ્રેસને મોટો ફ્ટકો, જિ.પં.ના પુર્વ કોંગ્રેસ સદસ્ય હવે ભાજપમાં, પૂર્વ શિક્ષણ‌ સમિતિના ચેરમેન છે જયેશ પટેલ, 100 જેટલા કાર્યકરોને લઈને ભાજપમાં જોડાયા

Gujarat/કોંગ્રેસ રાજ્યસભામાં નહીં ઉતારે ઉમેદવાર, હાલ કોંગ્રેસનાં ઉમેદવાર જીતવાની સ્થિતિમાં નહીં, સભ્ય સંખ્યાબળ ના હોવાથી કોંગ્રેસનો નિર્ણય, ભાજપનાં બને ઉમેદવારોની જીત બિનહરીફ થશે, ભાજપ ઉમેદવાર દિનેશ પ્રજાપતિ બિનહરીફ થશે, કોંગ્રેસ રાજ્યસભામાં ઉમેદવાર નહીં ઉતારે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy