Gujarat/આણંદ એગ્રિકલ્ચર યુનિ.ના વીસી કોરોના સંક્રમિત, ડો. આર.વી. વ્યાસનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે કરાયા દાખલ, યુનિ.ના સ્ટાફ નો પણ કોરોના ટેસ્ટ કરાવાશે, એડમિન અને એકેડેમિક સ્ટાફ નો કરાવાશે કોવીડ ટેસ્ટ
Gujarat/વડોદરા પોલીસ સ્ટેશનમાં એક શખ્સનું મોત, શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનની ઘટના , મૃતકના પરિજનોએ પોલીસ પર કર્યો આક્ષેપ , પોલીસના મારથી યુવકના મોતનો આરોપ , રાત્રે પોલીસે કંટ્રોલ રૂમની વર્દીના આધારે કરી હતી ધરપકડ , પોલીસ ઉચ્ચ અધિકારીઓ પહોંયા પોલીસ સ્ટેશન
Gujarat/અરવલ્લી કોંગ્રેસમાં જિ.પં.ના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું , બાયડની ડેમાઈ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારની પાછીપાની , જી.પં.ના પૂર્વ ઉપ પ્રમુખ કીર્તિ પટેલે ઉમેદવારી પરત ખેંચી , ડેમાઈ બેઠક પર હવે ભાજપ-અપક્ષ વચ્ચે ટક્કર, ભાજપ માટે એકતરફી જીત પાકી કરવા ફોર્મ ખેંચાયું
Gujarat/મોરબીમાં કોંગ્રેસ આગેવાનોને માર મારવાનો મામલો, કોંગ્રેસ આગેવાનોએ આજે મૌન રેલીનું કર્યું આયોજન, ગઈકાલે કોંગ્રેસ આગેવાન પર થયો હતો હુમલો, 8 ઈસમો વિરુદ્ધ નોંધાઇ ચૂકી છે પોલીસ ફરિયાદ કોંગ્રેસ આગેવાનો નવા બસ સ્ટેન્ડ ખાતે એકઠા થયા
Gujarat/અરવલ્લીમાં વસંત પંચમીની કરાઈ ઉજવણી, યાત્રાધામ શામળાજી મંદિરમાં વસંતઋતુના વધામણાં , કળશમાં ઘઉં અને આંબાનો મોર મૂકી વધામણા , ભગવાન શામળિયાને અબીલ-ગુલાલના રંગો કરાયા, હોળી સુધી શામળિયાને સફેદ વસ્ત્રો ધારણ કરાવશે , વસંતપંચમી નિમિત્તે શામળિયાના ભક્તોએ કર્યા દર્શન
Gujarat/રાજકોટ મનપા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, સંકલ્પપત્રમાં 12 જેટલાં મુદ્દા આવરી લેવાયા, રાજકોટને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા પ્રયાસ, બહેનો માટે આત્મનિર્ભર હાર્ટની રચના કરાશે, થીમ બેઇઝ ચિલ્ડ્રન પાર્ક બનાવાશે
India/CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક , ટી.એસ. બિસ્ટ છે CID ક્રાઇમના વડા , હેકર એકાઉન્ટ હેક કરી વેબસાઇટની લીંક મૂકી , લીંક દ્વારા બમણી કમાણી કરવાની આપી લાલચ
Mumbai/શેરબજારમાં શરૂઆતથી તેજીનો માહોલ, સેન્સેકસે 52 હજારની સપાટી વટાવી, સેન્સેકસમાં 350 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીમાં 115 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 15431 પોઇન્ટ પર
Gujarat/બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીનો મામલો, ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ, આજે ભાજપની કેટલીક બેઠકો બિનહરીફ થઈ શકે, ગઈકાલે કોંગ્રેસના 18 ઉમેદવારોના ફોર્મ થયા રદ્દ , ભાજપ, અપક્ષ અને આપના ઉમેદવારો મેદાનમાં
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, જિલ્લા, તાલુકા અને ન.પા.ની ચૂંટણી, આજે ઉમેદવારી પત્રક પરત ખેંચાશે, ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ, બપોર સુધીમાં ઉમેદવારોનું આખરી ચિત્ર થશે સ્પષ્ટ , 28 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન