Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ માટે તામ્રધ્વજ સાહુ ગુજરાતમાં, નારાજ નેતાઓ, કાર્યકરોને મનાવવાનો પ્રયાસ, પ્રદેશ નેતાઓ સાથે તામ્રધ્વજ સાહુ કરશે બેઠક, ચૂંટણીને પ્રચાર-પ્રચારની રણનીતિ મુદ્દે ચર્ચા

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર પૂરજોશમાં, કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં કરશે પ્રચાર, સ્મૃતિ ઇરાની, પુરુષોત્તમ રૂપાલા કરશે પ્રચાર, વાંસદા અને ચીખલીમાં જનસભા સંબોધશે, પુરુષોત્તમ રૂપાલા કઠલાલ મહુવામાં કરશે જનસભા , સાંજે અમદાવાદમાં પુરુષોત્તમ રૂપાલા કરશે સભા

India/ચાર રાષ્ટ્રીયકૃત બેન્કોનું થશે ખાનગીકરણ, બેન્કિંગ સેકટરને લગતા મોટા સમાચાર, 1.22 લાખ કર્મી ધરાવતી ચાર બેન્કો, આગામી છ મહિનામાં શરૂ થઇ શકે પ્રક્રિયા, વિલીનીકરણ બાદ ખાનગીકરણનાં યુગનો પ્રારંભ

Gujarat/રાજ્યમાં 9.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં 15.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, વડોદરામાં લઘુત્તમ 16.8 ડિગ્રી તાપમાન, સુરતમાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 17.9 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ભાવનગરમાં લઘુત્તમ 19.5 ડીગ્રી તાપમાન, આગામી દિવસોમાં વધી શકે છે ઠંડી

Gujarat/ગોધરા કાંડના મુખ્ય આરોપીની ધરપકડ, 19 વર્ષથી ફરાર રફીક હુસૈન ભટુકની ધરપકડ, ગોધરા આવતા પોલીસે રફીકને ઝડપી પાડ્યો , દિલ્હી સહિત શહેરોમાં ચોકીદાર, મજૂર બની ફરતો હતો , ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપતો હતો રફીક, પોલીસ ફરિયાદમાં રફીક કોર ગ્રુપનો મુખ્ય આરોપી

India/કોરોના વેક્સિન મુદ્દે મોટા સમાચાર, ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસીને અપાઇ મંજૂરી, વૈશ્વિક આરોગ્ય સંસ્થા WHO દ્વારા અપાઇ મંજૂરી, રસીનાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઇ, સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા બનાવાઇ છે રસી, દુનિયાનાં ગરીબ દેશોમાં રસીકરણ કાર્યક્રમ ચલાવાશે

Gujarat/વડોદરા મનપાની ચૂંટણીનો મામલો, ભાજપ પ્રદેશ પ્રમુખ આજે વડોદરામાં, સી.આર.પાટીલ બે જનસભાને સંબોધશે , સાંજે 6 કલાકે સુભાનપુરામાં યોજશે સભા, સાંજે 7 કલાકે ખંડેરાવ માર્કેટ ખાતે જનસભા , ભાજપ ઉમેદવારોને મત આપવા કરશે અપીલ

India/પેટ્રોલ-ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવવધારો, પેટ્રોલમાં પ્રતિ લિટર 29 પૈસાનો વધારો, ડીઝલમાં પ્રતિ લિટર 38 પૈસાનો વધારો, સપ્તાહમાં પેટ્રોલમાં 2.06 રૂપિયાનો તોતિંગ વધારો, સપ્તાહમાં ડીઝલનાં ભાવ 2.56 પૈસા વધ્યાં, ચૂંટણી ટાણે સામાન્ય જનતાને મોંઘવારીનો માર

India/ભારતની કોરોના વેક્સિનને WHOની મંજૂરી, ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસીને અપાઇ મંજૂરી, સીરમ ઇન્સિટ્યૂટની કોરોના વેક્સિનને મંજૂરી, વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે લીલીઝંડી, વિશ્વના ગરીબ દેશોમાં કરાશે કોરોના વેક્સિનેશન

Gujarat/ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો, નવા 249 કેસ સામે 280 દર્દી રિકવર, રાજ્યમાં હાલ 1708 કોરોનાનાં એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંક 2.65 લાખ પર, છેલ્લાં 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy