Gujarat/
ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો, નવા 249 કેસ સામે 280 દર્દી રિકવર, રાજ્યમાં હાલ 1708 કોરોનાનાં એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંક 2.65 લાખ પર, છેલ્લાં 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં,
