Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/દેશમાં નવા કેસ સામે વધી રિકવરી, નવા 8864 કેસ સામે 11576 દર્દી રિકવર, દેશમાં હાલ 1.34 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.09 કરોડ પર

World/USમાં કોરોનાનાં નવા 52 હજાર કેસ, USમાં 24 કલાકમાં 954 દર્દીઓનાં મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 32 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.28 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 10.96 કરોડ પર

Gujarat/કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ માટે તામ્રધ્વજ સાહુ ગુજરાતમાં, નારાજ નેતાઓ, કાર્યકરોને મનાવવાનો પ્રયાસ, પ્રદેશ નેતાઓ સાથે તામ્રધ્વજ સાહુ કરશે બેઠક, ચૂંટણીમાં પ્રચાર-પ્રચારની રણનીતિ મુદ્દે ચર્ચા

Gujarat/ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, જિલ્લા, તાલુકા અને ન.પા.ની ચૂંટણી આજે ઉમેદવારી પત્રક પરત ખેંચાશે, ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ, બપોર સુધીમાં ઉમેદવારોનું આખરી ચિત્ર થશે સ્પષ્ટ, 28 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન

Delhi/ભારતની કોરોના વેક્સિનને WHOની મંજૂરી, ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસીને અપાઇ મંજૂરી, સીરમ ઇન્સિટ્યૂટની કોરોના વેક્સિનને મંજૂરી, વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે લીલીઝંડી, વિશ્વના ગરીબ દેશોમાં કરાશે કોરોના વેક્સિનેશન

breaking/આજે વસંત પંચમી પર્વની થશે ઉજવણી, સરસ્વતી પૂજનનું પણ અનોખુ મહાત્મય, વસંત પંચમી લગ્નો માટે વણજોયુ મુહૂર્ત, 21 એપ્રિલ સુધી લગ્નો માટે કોઈ મુહૂર્ત નહીં, સ્વામીનારાયણ મંદિરમાં શિક્ષાપત્રીની જયંતિ ઉજવાશે

Gujarat/CM રૂપાણીના PA કોરોના સંક્રમિત PA શૈલેષ માંડવીયા થયા કોરોના સંક્રમિત માંડવીયા પોઝીટીવ આવતા UN મહેતામાં દાખલ

National/દિશા, નિકિતા અને શાંતનુએ બનાવી ટૂલકિટ, ઓનલાઈન મીટિંગ કરી રચ્યું ષડ્યંત્ર, દિલ્હી પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

National/દેશની ચાર અગ્રણ્ય બેંકોનું થશે ખાનગીકરણ, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવર્સીસ અને સેન્ટ્રલ બેંક થશે ખાનગી, 6 મહિનામાં શરૂ થશે પ્રોસેસ

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 249 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં એકપણ દર્દીનું નિપજ્યું મોત નહીં, 24 કલાકમાં 280 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1708 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,65,493 પહોંચ્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy