Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન, ભાજપના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ, કિસાન પરા ચોક ખાતે ભાજપનો વિરોધ પ્રદર્શન, ધારાસભ્ય ગોવિંદ પટેલ,અરવિંદ રૈયાણી હાજર, કમલેશ મિરાણી,ઉદય કાનગડ સહિતના નેતાઓ હાજર

Gujarat/જામનગર શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે ધરણાં, રાહુલ ગાંધીએ કરેલા નિવેદનનો કર્યો વિરોધ, સાસંદ પૂનમ માડમ, આર.સી.ફળદુ સહિતના નેતા હાજર, ટાઉન હોલ પાસે કોંગ્રેસ કાર્યાલય સામે કર્યા ધરણાં, બેનરો અને સુત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ

Gujarat/જામનગર જિલ્લા કોંગ્રેસમાં મોટુ ગાબડું સ્થા.સ્વરાજની ચૂંટણી પહેલા મોટું ગાબડું જિ.પં અને તા.પં.માં કોંગ્રેસ હોદ્દેદારોના રાજીનામા કોંગ્રેસમાં ટિકિટો ફાળવણીના મુદ્દે નારાજગી વશરામ આહીરે આપ્યું પક્ષમાંથી રાજીનામું જી.પં.ના પૂર્વ ઉપપ્રમુખ છે વશરામ આહીર

Gujarat/વડોદરા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરોનો હોબાળો, મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા, રાહુલ ગાંધીનાં વિવાદિત નિવેદન મુદ્દે ભાજપનો વિરોધ, ગુજરાતી વેપારીઓ મુદ્દે રાહુલ ગાંધીએ કરી ટ્વીટ, રાહુલ ગાંધીની વિવાદિત ટ્વીટ બાદ ઠેર ઠેર વિરોધ

Gujarat/સુરતમાં રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપનો વિરોધ, ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય નજીક કર્યો વિરોધ, રાહુલ ગાંધીના ગુજરાત વિરોધી નિવેદન સામે વિરોધ, મોટી સંખ્યા ભાજપ કાર્યકરો એકત્ર થઈ કરાયો વિરોધ, ધારાસભ્ય,શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતા વિરોધમાં જોડાયા

Gujarat/રાજયના ત્રણ IPSને મળ્યા પ્રમોશન, ત્રણેય અધિકારીઓને DGPના મળ્યા પ્રમોશન, અતુલ કરવાલ, પ્રવીણ સિન્હા, વિવેક શ્રીવાસ્તવને બઢતી, કરવાલ હાલ હૈદરાબાદ પો. એકેડમીના સેન્ટ્રલ ડેપ્યુટેશન પર, પ્રવીણ સિન્હા છે CBI દિલ્હીમાં ફરજ બજાવી રહ્યા છે, વિવેક શ્રીવાસ્તવ દિલ્લી સેન્ટ્રલ IBમાં છે ફરજ પર

Gujarat/અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપનો વિરોધ, રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપનો વિરોધ, આઇકે જાડેજા સહિતના નેતાઓ વિરોધમાં સામેલ, જગદીશ પંચાલ, પૂર્વ મેયર બિજલ પટેલ પણ મોજુદ, રાહુલ ગાંધીએ ગુજરાતી વેપારીઓ મુદ્દે કરી હતી ટ્વિટ, ગુજરાતના અપમાનનો મુદ્દો ભાજપે ઉઠાવ્યો

Gujarat/4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇ મોટા સમાચાર, 28 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, સમય મર્યાદામાં વધુ એક કલાકની ઢીલ અપાઇ, હવે રાત્રે 12થી સવારે 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ, કોર કમિટીએ લીધો નિર્ણય

Gujarat/અરવલ્લીમાં બે તા.પં. બેઠકમાં ભાજપ બિનહરીફ, કોંગ્રેસ ઉમેદવારના ફોર્મમાં સહી અને મેન્ડેટમાં નામમાં ભૂલ, બાયડની લીંબ બેઠક ઉપર મંજુલાબેન ચૌહાણ વિજેતા, બોરોલ બેઠક પર અરવિંદસિંહ ઝાલા વિજેતા બન્યા

Gujarat/પાલીતાણા ન.પા.માં 31 ઉમેદવારના ફોર્મ રદનો મામલો, ગુજરાત હાઇકોર્ટ તરફથી કોંગ્રેસને રાહત, કોંગ્રેસ ઉમેદવારના મેન્ડેટ ફાડી નખાયા હતા, હવે ફોર્મ પુનઃ ભરવા દેવા હાઇકોર્ટનો આદેશ, ચૂંટણી અધિકારીનો ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy