Gujarat/
અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપનો વિરોધ, રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપનો વિરોધ, આઇકે જાડેજા સહિતના નેતાઓ વિરોધમાં સામેલ, જગદીશ પંચાલ, પૂર્વ મેયર બિજલ પટેલ પણ મોજુદ, રાહુલ ગાંધીએ ગુજરાતી વેપારીઓ મુદ્દે કરી હતી ટ્વિટ, ગુજરાતના અપમાનનો મુદ્દો ભાજપે ઉઠાવ્યો
