Gujarat/
ગુજરાતમાં નવાવાહનોની પાસીંગ પ્રક્રિયા હવે ડીલરો કરશે, ગુજરાત સરકારના વાહનવ્યવહારવિભાગનો નિર્ણય, દસ્તાવેજ ચકાસણી અને ટેક્સ કાર્ય પણ ડીલરો કરશે, વાહનના નંબર ફાળવણી પ્રક્રિયા પણ ડીલરો હસ્તક, ટૂંકમાં નવાવાહન રજીસ્ટ્રેશનમાં આરટીઓની દખલ નહીં
