Not Set/ 25મી ડિસેમ્બરે ભારતમાં કોરોના રસીકરણનો થઇ શકે છે પ્રારંભ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…સમાચાર….સૂત્રોનાં હવાલેથી, રસીને લઇને સામે આવ્યા મોટા સમાચાર , 25મી ડિસેમ્બરે ભારતમાં રસીકરણનો કરાશે પ્રારંભ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • સમાચાર….સૂત્રોનાં હવાલેથી
  • રસીને લઇને સામે આવ્યા મોટા સમાચાર 
  • 25મી ડિસેમ્બરે ભારતમાં રસીકરણનો કરાશે પ્રારંભ
  • વડાપ્રધાન મોદીનું વેક્સિન મુદ્દે કરી શકે મોટી જાહેરાત
  • અટલજીનાં જન્મદિનથી રસીકરણ કાર્યક્રમની શરૂઆત
  • વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન ચેઇનને મજબુત બનાવાઇ
  • કેન્દ્ર સરકાર દ્વારા ખાસ સોફટવેર તૈયાર કરાયું
  • કોરોના દર્દીઓને વેક્સિન આપવામાં આવશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…