સરપ્રાઇઝ ચેકિંગ/ ભાવનગર: મનપા કમિશનરનું ચેકિંગ પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં સપ્રાઇઝ ચેકિંગ કર્યું આનંદનગરમાં આવેલ હેલ્થ સેન્ટરમાં ચેકિંગ ચેકિંગ દરમ્યાન કર્મીઓ ગેરહાજર જોવા મળ્યા કેટલાક કર્મીઓ હાફળા-ફાફળા થઇ દોડી આવ્યા

Breaking News