Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ખેડાની 8 તા.પંની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી, 3 તાલુકા પંચાયતમાં 60 ઉમેદવારી પત્ર રદ્દ, ગળતેશ્વર તા.પ.માં 19 ઉમેદવારી પત્ર રદ્દ, મહેમદાવાદ તા.પ.માં 18 ઉમેદવારી પત્ર રદ્દ ઠાસરા તા.પ.માં 23 ઉમેદવારી પત્ર રદ્દ, 5 નપા પૈકી 3 નપામાં 46 ઉમેદવારી પત્ર રદ્દ, નડીઆદ ન.પાલિકામાં 34 ઉમેદવારી પત્ર રદ્દ, કણજરી ન.પા. 10, કઠલાલ ન.પા.માં 2 ઉમેદવારી પત્ર

Gujarat/મહેસાણા કોંગ્રેસનું રાજકારણ ગરમાયુ, કોંગ્રેસમાં ગાબડું પડતા નોટિસ, પૂર્વ પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાને નોટિસ, કીર્તિસિંહને સસ્પેન્ડ કેમ નહીં કરવા માંગ્યો ખુલાસો

Gujarat/દાહોદ ન.પા ની ચૂંટણીનો મામલો, વોર્ડ 4 માં ભાજપની બક્ષીપંચ સીટ બિનહરીફ, કોંગ્રેસ, આપના ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું, ઉમેદવાર રીના પંચાલ થયા બિન હરીફ, AAPના કાર્યકરોએ ભાજપ ઉપર કર્યા આક્ષેપ,ભાજપ દ્વારા ધમકી આપી ફોર્મ પરત ખેંચાવ્યાનો આરોપ

IND vs ENG/ઇંગ્લેન્ડને જીત માટે 482 રનનો ટાર્ગેટ, અશ્વિને સદી નોંધાવી ભારતનો રંગ રાખ્યો, બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 286 રને ઓલઆઉટ

Gujarat/તાપીના ઉચ્છલ ખાતે બર્ડ ફૂલનો રિપોર્ટ પોઝિટિવ, પોલટ્રી ફાર્મ ખાતે મરઘાંનો રિપોર્ટ પોઝિટિવ, જિલ્લા બહારથી ટીમ આવ્યા બાદ તપાસ થશે

Gujarat/સુરતની તરસાડી ન.પા.ની ચૂંટણીનો મામલો, વોર્ડ નંબર-3 ના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ, ભાજપના ઉમેદવાર સલમાબીબી શબ્બીર શેખનું ફોર્મ રદ, ડમી ઉમેદવારનું ફોમ રદ કરાયુ, તરસાડી ન.પા.માં 7 વોર્ડ

Gujarat/પાલીતાણા ન.પા.માં કોંગ્રેસને મોટો ઝટકો, પાલીતાણા ન.પામાં કોંગ્રેસનાં 31 ફોર્મ રદ્દ, ભાજપનાં તમામ 26 ઉમેદવારોનાં ફોર્મ માન્ય, કોંગ્રેસનાં 5 ફોર્મ માન્ય રખાયા

Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીને થયો કોરોના, CM રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હાલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, ગઇકાલે CM રૂપાણીને કરાયા હતા દાખલ, લો પ્રેશરની તકલીફ થતાં ઢળી પડયા હતા, RTPCR ટેસ્ટ આવ્યો પોઝિટિવ

Gujarat/CM રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પૂર્વ સીએમ શંકર સિંહ વાઘેલાએ કર્યુ ટ્વીટ, ભગવાનને પ્રાર્થના જલદી સ્વસ્થ થાય, કોરોના મહામારી હજુ ટળી નથી, નાગરિકોને અપીલ પુરતી તકેદારી રાખે

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, કોંગ્રેસના 20 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ માટે મહત્વની, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા કરશે પ્રચાર, વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ કરશે ચૂંટણી પ્રચાર, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કરશે ચૂંટણી પ્રચાર, ભરત સિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા કરશે પ્રચાર, સિદ્ધાર્થ પટેલ સહિત શક્તિસિંહ ગોહિલ બનશે પ્રચારક, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો લઈને ઉતરશે ચૂંટણી મેદાનમાં શહેરી વિસ્તારમાં નવા ચહેરાઓ ઉતારશે મેદાનમાં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy