Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ટ્વિટ, CM રૂપાણી જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી, પુન: જનકલ્યાણનાં કામોમાં સક્રિય થવાની પ્રાર્થના કરી,
Gujarat/સુરત ચોર્યાસી તા.પં.માં ભાજપે ખાતુ ખોલાવ્યું, ભટલાઈ 1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ, ભાજપ ઉમેદવાર તૃપ્તિબેન પટેલ થયા બિનહરીફ, કોંગ્રેસ ઉમેદવારનું ઉમેદવારી પત્રક થયું રદ્દ , પત્રકમાં અધૂરી વિગત હોવાથી ઉમેદવારી પત્ર રદ
Gujarat/CM વિજય રૂપાણીની તબિયત સુધારા પર, યુ. એન. મહેતા હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર, CMના ઇસીજી, ઇકો, સીટી સ્કેન રિપોર્ટ નોર્મલ, ઓક્સિજન લેવલ પણ નોર્મલ, CMને 24 કલાક હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રખાશે
Gujarat/કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા કોરોના સંક્રમિત, ત્રણ દિવસથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ, વિનોદ ચાવડાના પુત્રનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ, પુત્રનો રિપોર્ટ પોઝિટિવ ભુજમાં હોમ કોરોન્ટાઈન
Gujarat/મહેસાણામાં કોંગ્રેસમાં ગાબડા યથાવત્, કોંગ્રેસના ભરતજી ઠાકોર ધારાસભ્યના મતવિસ્તારમાં ગાબડું, જોટાણા તાલુકાના પૂર્વ સભ્યનું રાજીનામું, જોટાણા તા.ઉપપ્રમુખ અને મહામંત્રીનું રાજીનામું, કોંગ્રેસમાં 40 હોદ્દેદારોના રાજીનામાં, ટિકીટ ફાળવણી, જ્ઞાતિવાદ, સગાવાદ ચલાવવા મુદ્દે રોષ
Gujarat/મોરબીમાં વોર્ડ નં.1માં છુટા હાથની મારામારી, વોર્ડ નં.1નાં ઉમેદવારો વચ્ચે છુટા હાથની મારામારી, ભાજપનાં દેવાભાઇ અવાડિયા વચ્ચે અથડામણ, કોંગ્રેસનાં કનુભાઇ લાડવા વચ્ચે અથડામણ, તાલુકા સેવા સદન ખાતે થઈ મારામારી, પોલીસે વચ્ચે પડી બંનેને છોડાવ્યા
Gujarat/ડાંગની સુબિર તા.પં.ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ, કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપસોલંકીનું ફોર્મ રદ, કોંગ્રેસના ફોર્મ રદ થતાં બેઠક ભાજપના ફાળે, ભાજપના ઉમેદવાર રઘુ સાળવે બિન હરિફ જાહેર
Gujarat/મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ, આજથી અચોક્કસ મુદ્દત માટે ડુંગળીની આવક બંધ, માર્કેટ યાર્ડમાં જગ્યાનો અભાવને પગલે નિર્ણય,, ભાવનગરને જોડાતા રોડ પર સર્જાયો ટ્રાફિક જામ, ટ્રાફિક સર્જાતા પોલીસે રોડ ખુલ્લો કરાવ્યો હતો
Gujarat/CM વિજય રૂપાણીનો બુધવારના કાર્યક્રમ મોકૂફ , આજે CM વિજય રૂપાણી આવવાના હતા રાજકોટ, સ્વાસ્થ્યના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા, જનમેદનીને સંબોધિત કરવાનાં હતા CM રૂપાણી, સંભવિત કાર્યક્રમની બનાવવામાં આવી હતી યાદી