Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મુખ્યમંત્રી/CM સાહેબનો જીવ બચાવનાર સુરક્ષા કમાન્ડોની થઇ પ્રશંસા…જાણી લો કોણ છે આ કમાન્ડો?

IND vs ENG/લંચ સુધી ભારતનો સ્કોર 156/6, ક્રીઝ પર કોહલી-અશ્વિનની જોડીએ બાજી સંભાળી , ઇંગ્લેન્ડને લીડ 350 રનને પાર,

Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર, CMના ખબર અંતર પુછવા પહોંચ્યો બાળક, વિવેક દાસ નામનો બાળક આવ્યો ખબર પુછવા, પ્રોટોકોલના કારણે હોસ્પિટલમાં ન અપાયો પ્રવેશ

India/મહારાષ્ટ્રનાં જલગાંવમાં મધરાતે ટ્રક પલટી, ટ્રક પલટતાં 15 શ્રમિકોનાં કરૂણ મોત, ઘટનામાં બે બાળકોનાં પણ મોત, ધુલિયાથી રાવેર જતાં સર્જાઇ દુર્ઘટના, પોલીસે ઘટનાસ્થળે હાથ ધરી તપાસ

Mumbai/શેરબજારની શરૂઆતમાં સેન્સેકસમાં તેજી, સેન્સેકસમાં 470 પોઇન્ટનો ઉછાળો, સેન્સેકસ 52 હજારની સપાટી પર, સેન્સેકસ 52023 પોઇન્ટ પર, નિફ્ટીમાં 125 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 15291 પોઇન્ટ પર

Gujarat/વડોદરામાં કોંગ્રેસને વધુ એક પડ્યો ફટકો, કોંગ્રેસના પૂર્વ ડે.મેયરનું ભાજપને સમર્થન, વોર્ડ નં.4માં ભાજપ પેનલને કર્યું સમર્થન , સુરેશ રાજપૂતે ભાજપને આપ્યું સમર્થન , તેમના પત્ની લીના રાજપૂતે આપ્યું સમર્થન

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, જિલ્લા, તાલુકા અને ન.પા.ની ચૂંટણી, 1351 ઉમેદવારી પત્રકો ભરાયા છે, 16 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક પરત ખેંચાશે, 28 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન,

Gujarat/4 મહાનગરોમાં આજે રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ, આજે રાત્રિ કર્ફ્યૂમાં રાહત મળવાની પૂરી શક્યતા, અમદાવાદમાં ડે નાઈટ ટેસ્ટને મળી છે મંજૂરી, ટેસ્ટને મંજૂરીને જોતા રાત્રિ કર્ફ્યૂ હટી શકે છે, પ્રચારને જોતા રાત્રિ કર્ફ્યૂ હટવાની સંભાવના

Gujarat/સુરત મનપા ચૂંટણીને લઈ પ્રચાર પડઘમ, ભાજપ પ્રદેશ પ્રમુખ આજે જનસભા ગજવશે, સીઆર પાટીલ 3 જનસભાને કરશે સંબોધન , સાંજે 6.30, 7.30 અને 8.30 કલાકે સભાનું આયોજન, પાંડેસરા અને કતારગામમાં જનસભા સંબોધશે,, ભાજપ ઉમેદવારોને જીતાડવા કરશે અપીલ

Gujarat/રાજ્યમાં 11.0 ડિગ્રી સાથે વલસાડ ઠંડુગાર, અમદાવાદમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન, વડોદરામાં 17.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 18.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 19.0 ડિગ્રી લઘુ્ત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 12.8 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 17.0 ડિગ્રી લઘુ્ત્તમ તાપમાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy