Gujarat/
રાજ્યમાં 11.0 ડિગ્રી સાથે વલસાડ ઠંડુગાર, અમદાવાદમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન, વડોદરામાં 17.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 18.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 19.0 ડિગ્રી લઘુ્ત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 12.8 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 17.0 ડિગ્રી લઘુ્ત્તમ તાપમાન
