Gujarat/
રાજકોટમાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના, સગીરાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ, સગીરાએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ , આવાસ યોજના ક્વાટર્સમાં આચર્યું હતુ દુષ્કર્મ , પોલીસની આરોપીને ઝડપવા કવાયત હાથ ધરી
