Gujarat/ સુરત મનપા દ્વારા ધર્મગુરુઓનું કોરોના ટેસ્ટિંગ, શહેરના તમામ ઝોનમાં કરાયું કોરોના ટેસ્ટિંગ, મંદિર, મસ્જિદ, ચર્ચમાં કાર્યરત ધર્મગુરૂઓનું ટેસ્ટિંગ, 639 વ્યક્તિઓના ટેસ્ટિંગમાં 12 વ્યક્તિ પોઝિટિવ , સૌથી વધુ ઉધના ઝોનમાં 5 ધર્મગુરુ પોઝિટિવ બન્યા , ધર્મગુરુ સુપર સ્પ્રેડર બનતા તંત્રની ચિંતા વધી

Breaking News