Gujarat/ કચ્છમાંથી પકડાયેલ 175 કરોડના ડ્રગ્સનો મામલો , ડ્રગ્સ માફિયા શાહિદ સુમરા 8 દિવસના રિમાંડ પર , ભુજની કોર્ટે શાહિદ સુમરાના રિમાંડને આપી મંજૂરી , ડ્રગ્સ સાથે શાહિદ સુમરાની ATSએ કરી હતી ધરપકડ , આ કેસમાં અગાઉ 5 પાકિસ્તાનીની કરાઈ હતી ધરપકડ

Breaking News