Gujarat/ સુરતના પાલ ગ્રામજનોનો મનપા કચેરીએ હોબાળો , ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવા મુદે કર્યા આરોપ , પૂર્વ ડે.મેયર અને નગર સેવક પર લગાવ્યા આરોપ , નીરવ શાહ અને કેતન મહેતા પર હેરાન કરવાનો આરોપ , રોજી રોટી બંધ કરાવવા પર આત્મવિલોપનની આપી ચીમકી

Breaking News